Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»વીડિયો»6 મોટી ઓળખનો સંગમ, જોઈ લો નવસારી મહાનગરપાલિકાનો નવો લોગો, જુઓ Video
વીડિયો

6 મોટી ઓળખનો સંગમ, જોઈ લો નવસારી મહાનગરપાલિકાનો નવો લોગો, જુઓ Video

નવસારી મહાનગરપાલિકા દ્વારા લોગો બનાવવા માટે સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં 165 એન્ટ્રી આવી હતી જેમાંથી એક લોગો પસંદ કરાયો અને હવે તેને મહાનગરપાલિકાનો નવો લોગો તરીકે જાહેર કરાયો છે.
Atul RathodBy Atul RathodJanuary 18, 2025Updated:January 18, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

કોઈપણ કચેરની ઓળખ તેના લોગો થી થતી હોય છે. ત્યારે હવે નવસારી મહાનગરપાલિકા ની રચના થતાં હવે તેના લોગોને લઈને પણ ખાસ ફેરફારો કરવાનો નિર્ણય મહાપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો.
આ માટે શહેરીજનોને પસંદ આવે તેવો લોગો બનાવવા માટેની સ્પર્ધા યોજાઇ હતી. જેમાંથી શ્રેષ્ઠ લોગો સાંસદ સી આર પાટીલના હસ્તે લોન્ચ કરાયો હતો.

સાંસદ દિશા દર્શન કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ નવસારી પહોંચ્યા હતા. સાંસદ સી. આર. પાટીલ સાથે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ સભા સ્થળે લગાવવામાં આવેલા સ્ટોલની મુલાકાત લીધી હતી.

નવસારી મહાનગર પાલિકાના નવા લોગોનું પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે લોન્ચિંગ કરાયુ. નવસારી મહાનગર પાલિકાના લોગો માટે સ્પર્ધા યોજવામાં આવી હતી. સ્પર્ધામાં 165 અરજીઓ આવી હતી, જેમાંથી પ્રથમ આવનારા લોગોને હવે મહાનગર પાલિકાના લોગો તરીકે ઉપયોગ કરાશે.

Navsari NAVSARI CITY Navsari Municipal Commissioner Navsari Municipal Corporation Navsari News Navsari Vijalpore municipality
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,791 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,688 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,335 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,968 Views
Don't Miss
નવસારી

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

By Atul RathodFebruary 1, 20260

નવસારી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના ઐતિહાસિક ફ્લાવર શોમાં “ઓક્સિજન ઈનટેક પ્રો…

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.