Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»વીડિયો»Leopard Attack in Navsari .. હુ ખેતરમાં કામ કરતો હતો અને બે દીપડા આવ્યા…પછી થઈ જોવાજેવી, જુઓ નવસારીનો Video
વીડિયો

Leopard Attack in Navsari .. હુ ખેતરમાં કામ કરતો હતો અને બે દીપડા આવ્યા…પછી થઈ જોવાજેવી, જુઓ નવસારીનો Video

નવસારીના નાગધરા ગામે લીલીના ફૂલ તોડતી વખતે દિપડાએ યુવાન પર હુમલો કરતા ચકચાર મચી ગઈ.
Atul RathodBy Atul RathodMarch 17, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારીના પૂર્વ પટ્ટીના નાગધરા ગામે એક યુવાન પર દિપડાએ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના આજે વહેલી સવારે બની હતી, જ્યારે 35 વર્ષીય સુશીલ જેરામભાઈ પટેલ પોતાના ખેતરમાં લીલીના ફુલ તોડવા ગયા હતા.

અચાનક બે દિપડાઓ ત્યાં દેખાયા, જેમાંથી એકે સુશીલભાઈ પર હુમલો કર્યો. આ દુર્દશાને કારણે તે બુમાબુમ કરવા લાગ્યા, જેના કારણે બીજો દિપડો ત્યાંથી ભાગી ગયો. સુશીલભાઈએ તત્પરતા અને બહાદુરી બતાવતા વચ્ચે હાથ મૂકીને મોટી ઈજાઓથી પોતાને બચાવ્યા.

હાલ સુશીલભાઈને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે. તેમને હાથ, છાતી, મોઢા અને માથાના ભાગે ઇજાઓ થઈ છે, પરંતુ તેઓની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિક લોકો અને વનવિભાગે સાથે મળીને દિપડાઓના આગમન અંગે ચાંપતો નજર રાખવાની શરૂઆત કરી છે. આ પ્રકારની ઘટનાઓથી ગ્રામ્ય વિસ્તારોમાં દિપડાઓની વધતી ક્રિયાપ્રતિક્રિયા પર ચિંતાનું માહોલ છે.

Leopard Navsari Video
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,807 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,702 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,351 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,989 Views
Don't Miss
નવસારી

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

By Atul RathodMarch 23, 20260

નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર…

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.