Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»વીડિયો»ગુજરાત બેડમિન્ટન એસોસિએશનમાં આગામી 4 વર્ષ માટે ફરીવાર નવસારી ના ડૉ. મયુર પટેલની કારોબારી સભ્ય તરીકે વરણી
વીડિયો

ગુજરાત બેડમિન્ટન એસોસિએશનમાં આગામી 4 વર્ષ માટે ફરીવાર નવસારી ના ડૉ. મયુર પટેલની કારોબારી સભ્ય તરીકે વરણી

નવસારીના ડૉ. મયુર પટેલને ગુજરાત બેડમિન્ટન એસોસિએશનની કારોબારી સમિતિમાં ૨૦૨૫-૨૦૨૯ માટે વરણી કરવામાં આવી.
Atul RathodBy Atul RathodMarch 20, 2025Updated:March 20, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ગુજરાત બેડમિન્ટન એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા અને ચુંટણી સૂર્યા પેલેસ, વડોદરા ખાતે મળી હતી. જેમાં નવસારી ડીસ્ટ્રીક બેડમિન્ટન એસોસીએશન ના પ્રમુખ અને નારણ લાલ કોલેજ ના શારીરિક શિક્ષણ ના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ. મયુર પટેલ ની કારોબારી સમિતિ ના સભ્ય તરીકે અગામી ચાર વર્ષ માટે (૨૦૨૫-૨૦૨૯) માટે વરણી કરવામાં આવી હતી.

આ સમગ્ર ચુંટણીનું સંચાલન એડવોકેટ જરેશ જગદીશચંદ્ર શાહ એ કર્યું હતું. તેમજ ગુજરાત સ્ટેટ ઓલમ્પિક એસોસિએશન ના નિરિક્ષ્ક તરીકે શ્રી કૌશિકભાઈ બીડીવાલા ઉપસ્થિત રહયા હતા.

ગુજરતા બેડમિન્ટનના ઇતિહાસ મમાં 72 વર્ષ પછી વેસ્ટ ઝોન ઇન્ટર સ્ટેટ્સ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ગુજરાતની ખેલાડીઓ બહેનોએ ચેમ્પિયનશિપ હાંસલ કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ખાસ વાત એ છે કે પનારા હિના યુનિ ની ટીમ માંથી વેસ્ટ ઝોનમાં રમી ચેમ્પિયન બન્યા….ઓલ ઇન્ડિયા ઇન્ટર ઝોનમાં રમી …

ઉપરોક્ત નવસારી જીલ્લા ના ડૉ. મયુર પટેલની કારોબારી સમિતિમાં વરણી થતા નવસારી ડીસ્ટ્રીક બેડમિન્ટન એસોસીએશનના મંત્રી શ્રી ફરેદુન મિરઝા, ડૉ. રૂસ્તમ સદરી, શ્રી બોમી જાગીરદાર, ડૉ. ભાવેશ દેવતા, સભ્યશ્રીઓ અને રમત ગમત પ્રેમીઓએ શુભેચ્છા પાઠવી અભિનંદન પાઠવ્યા હતા.

Navsari Sports News
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,807 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,702 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,353 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,989 Views
Don't Miss
નવસારી

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

By Atul RathodMarch 23, 20260

નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર…

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.