Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»વીડિયો»નવસારી ઇટાડવા ખાતે રાજા રામજી મહારાજ ની જન્મ જયંતી ઉજવણી, જુઓ Video
વીડિયો

નવસારી ઇટાડવા ખાતે રાજા રામજી મહારાજ ની જન્મ જયંતી ઉજવણી, જુઓ Video

નવસારીમાં ખાતે શ્રી શ્રી 1008 શ્રી રાજારામજી મહારાજ ની જન્મ જયંતી ની ઉજવણી નવસારીમાં વસતા સમસ્ત આંજણા ચૌધરી પટેલ સમાજ દ્વારા કરવામાં આવી
Atul RathodBy Atul RathodApril 7, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારી ઇટાડવા સ્થિત શિરવી સમાજની વાડીમાં સમસ્ત આંજણા ચૌધરી પટેલ સમાજ દ્વારા શ્રી શ્રી 1008 શ્રી રાજા રામજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી સમસ્ત કાર્યક્રમ આંજણા સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો .

શ્રી રાજારામજી મહારાજ નો મૂળ સ્થાન અને આશ્રમ શિકારપુરા ગામ જોધપુર રાજસ્થાનમાં છે પરંતુ નવસારીમાં વસતા તેમના ભક્તો દ્વારા આજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રામનવમીના પવિત્ર દિવસે સવારે 2000 થી 2500 માણસનો મહાપ્રસાદ કરવામાં આવ્યો હતો.

જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો લોકો ઉપસ્થિત રહ્યા હતા આજના દિવસે રાજસ્થાનમાં ખૂબ મોટો મેળો પણ ભરાય છે પરંતુ નવસારીમાં વસતા 1008 શ્રી રાજારામજી ના ભક્તજનો નવસારીમાં ભવ્યથી ભવ્ય રીતે આ ઉજવણી કરી ધન્યતા પ્રાપ્ત કરે છે રામનવમીના એક દિવસ અગાઉ રાત્રે ભજન કીર્તન રાખવામાં આવે છે અને રામનવમીના દિવસે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવે છે

Navsari
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,807 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,702 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,352 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,989 Views
Don't Miss
નવસારી

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

By Atul RathodMarch 23, 20260

નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર…

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.