Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»ઉનાઈ માતાજીના મંદિરમાં દાનપેટીની ચોરી, લાખોની રકમ પર હાથ સાફ
નવસારી

ઉનાઈ માતાજીના મંદિરમાં દાનપેટીની ચોરી, લાખોની રકમ પર હાથ સાફ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પવિત્ર યાત્રાધામ ઉનાઈ માતાજીના મંદિરમાં મોડી રાત્રે દાનપેટીની ચોરીની ઘટના સામે આવી છે. મકરસંક્રાંતિ પહેલા લાખો રૂપિયાનું દાન હોવાનું અનુમાન છે.
Atul RathodBy Atul RathodDecember 29, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પવિત્ર યાત્રાધામ ઉનાઈ માતાજીના મંદિરમાં દાનપેટીની ચોરીની ઘટના સામે આવી છે. મુખ્ય મંદિર પરિસરમાં આવેલા મહાદેવના મંદિર પાસે મૂકવામાં આવેલી દાનપેટી અજાણ્યા ઇસમોએ મોડી રાત્રે ચોરી લીધી હતી. આ ઘટનાથી યાત્રાધામની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મોડી રાત્રે અજાણ્યા ચોરોએ મંદિર પરિસરમાં પ્રવેશ કરી દાનપેટીનું તાળું તોડી તેમાં રહેલું દાન ચોરીને ફરાર થયા હતા. મકરસંક્રાંતિ પર્વ પહેલા ભક્તો દ્વારા મોટી રકમનું દાન કરવામાં આવ્યું હોવાનું અનુમાન છે, જેના કારણે દાનપેટીમાં લાખો રૂપિયાનું દાન હોવાનું મનાય છે.

ઘટનાની જાણ થતાં જ વાંસદા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઉનાઈ મંદિરથી માત્ર 100 મીટર દૂર પોલીસ ચોકી હોવા છતાં ચોરીની ઘટના બનતા રાત્રિ દરમિયાન પોલીસની નાઈટ પેટ્રોલિંગ વ્યવસ્થા પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. સ્થાનિક લોકોમાં પણ આ બાબતે નારાજગી જોવા મળી રહી છે.

ચોરીની ગંભીરતા જોતા આરોપીઓને ઝડપી લેવા માટે વાંસદા ટાઉન પોલીસ સાથે સાથે એલસીબી અને એસ.ઓ.જી. પોલીસની ટીમો પણ તપાસમાં જોડાઈ છે. પોલીસે મંદિર અને આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી છે અને આરોપીઓ સુધી પહોંચવા માટે શોધખોળ તેજ બનાવી છે.

પોલીસ દ્વારા વહેલી તકે ચોરોને પકડવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે યાત્રાધામની સુરક્ષા વધુ મજબૂત બનાવવાની માંગ પણ ઉઠી રહી છે.

Donation Box Theft Gujarat Gujarat Temple Theft Before Makar Sankranti Navsari Crime Update Navsari Temple Donation Box Robbery Unai Mandir News Unai Mataji Temple Theft Vansda Taluka Crime News
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,807 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,702 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,352 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,989 Views
Don't Miss
નવસારી

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

By Atul RathodMarch 23, 20260

નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર…

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.