Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»અમૃતમ હોસ્પિટલ ગણદેવીના દર્દીઓના લાભાર્થે અમૃતમ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
ગુજરાત

અમૃતમ હોસ્પિટલ ગણદેવીના દર્દીઓના લાભાર્થે અમૃતમ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

દર્દીઓના લાભાર્થે અમૃતમ હોસ્પિટલ અને રોટરી ક્લબ ગણદેવીના સંયુક્ત ઉપક્રમે ધમડાછા ખાતે અમૃતમ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આ ટુર્નામેન્ટ દ્વારા મળેલી રકમ ગરીબ દર્દીઓને સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવશે.
Atul RathodBy Atul RathodApril 25, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ધમડાછા ખાતે આવેલા સી.કે. ફાર્મ એન્ડ પાર્ટી પ્લોટમાં અમૃતમ હોસ્પિટલ ગણદેવી તથા રોટરી ક્લબ ગણદેવીના સંયુક્ત ઉપક્રમે અમૃતમ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના મુખ્ય સ્પોન્સર એડવાઈઝ ફાઇનાન્શિયલ સર્વિસ ગણદેવીના પિનલ નાયક અને રવિ નાયકના મુખ્ય આર્થિક સહયોગ સાથે છ જેટલી ટીમો વચ્ચે ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી. આ ટુર્નામેન્ટનું આયોજન આઈ.પી.એલ. પ્રકારે વિવિધ ટીમના માલિકો દ્વારા કરાયું હતું.

આ ટુર્નામેન્ટમાં ડૉ.કમલ વશીની મંગલમ ટીમ, જય દેસાઈની જેકી સ્ટ્રાઈકર્સ ટીમ, ડૉ.ચિરાગ દેસાઈ અને પોરસ નાયકની સુપર શિવમ ટીમ, નિસર્ગ મહેતા અને વિરાંગ દેસાઈની મૂન નેચર ટીમ, અલ્યક મહેતા અને શિવ નાયકની ફ્રેન્ડસ ઇલેવન તથા પ્રીત નાયકની રક્ષા મેડિકલ ટીમના માલિકો દ્વારા ટીમો સ્પોન્સર કરવામાં આવી હતી. બે દિવસ ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ખુબ સુંદર આયોજન પાર્ટી પ્લોટના મનમોહક વાતાવરણમાં થયું હતું. આ સમગ્ર આયોજનની જવાબદારી ક્લાઉડલેબ્સ કોમ્યુનિટી સેન્ટરના યુવાનો, અમૃતમ હોસ્પિટલના સ્ટાફ અને રોટરી ક્લબ ગણદેવીના સભ્યો દ્વારા ઉપાડવામાં આવી હતી.

અત્રે એ બાબત નોંધનીય છે કે આ ટુર્નામેન્ટના આયોજન દ્વારા પ્રાપ્ત થયેલી તમામ રકમનો ઉપયોગ અમૃતમ હોસ્પિટલના આર્થિક રીતે ગરીબ દર્દીઓને સારવાર માટે કરવામાં આવશે. આવા ઉમદા હેતુને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા આયોજનને ટીમના માલિકો દ્વારા અને દાતાઓ દ્વારા સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો.

ફાઇનલ મેચમાં મંગલમ ટીમ વિજેતા થઈ હતી અને જેકી સ્ટ્રાઈકર્સ ટીમ રનર્સ અપ બની હતી. ટ્રોફી માટે મુખ્ય સ્પોન્સર મૌલિક નાયક તલિયારા તરફથી આર્થિક સહયોગ મળ્યો હતો.

એડવાઇઝ ફાઇનાન્શિયલ સર્વિસ ઉપરાંત આ ટુર્નામેન્ટમાં અન્ય દાતાઓનો પણ સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો. રોટરી પ્રેસિડેન્ટ પરિમલ નાયક, સેક્રેટરી ફાલ્ગુની નાયક, અમૃતમ હોસ્પિટલના પ્રેસિડેન્ટ રાકેશ નાયક, મંત્રી અમિત નાયક, અમર વશી, ઉત્સવ નાયક, હેતવ નાયક, તીર્થ નાયક વગેરે યુવાનોએ ખૂબ જહેમત ઉઠાવીને સમગ્ર આયોજનને સફળ બનાવ્યું હતું.

gandevi Health Department Navsari
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,791 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,689 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,335 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,968 Views
Don't Miss
નવસારી

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

By Atul RathodFebruary 1, 20260

નવસારી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના ઐતિહાસિક ફ્લાવર શોમાં “ઓક્સિજન ઈનટેક પ્રો…

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.