- હોમ
- Web Stories
- ગુજરાત
- મનોરંજન
- બિઝનેસ
- વીડિયો
- ફોટો ગેલેરી
- હેલ્થ
- જીવનશૈલી
- અજબ ગજબ
- જનરલ નોલેજ
- જમ્મુ કાશ્મીર
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Nilesh Gamit
લોકો સાથે સંપર્કમાં રહીને પોતાની પસંદ ના વીડિયો બનાવીને ફોલોવર્સ વધારી સોશિયલ મીડિયા ની સાઈડ પર છવાઈ જવાની યુવાનોમાં ઘેલછા જાગી છે. ઇન્સ્ટાગ્રામ, facebook, ટ્વીટર જેવા માધ્યમો પર મુકવા માટે રીલ બનાવવા માટે અલગ પ્રકારના કોન્સેપ્ટ સાથે સોશિયલ મીડિયા અને પીરસીને ફોલોવર સુધારવાની ફોર જામી છે જેમાં નિયમો ન ખબર હોય તો કાયદાના સકંજામાં આવી જવું પડતું હોય છે. એવી જ ઘટના ઘટી છે નવસારી ની કન્ટેન્ટ ક્રિએટર યુવતી સલોની ટંડેલ સાથે. સલોની ટંડેલ સોશિયલ મીડિયામાં નવસારી જિલ્લાનું એક મહત્વનું માથું તરીકે ઉભરીને આગળ આવી છે. જેના ફ્રેન્ડ્સ અને ફોલોવર્સની સંખ્યા ત્રણ લાખ સુધી પહોંચી ગઈ છે. અત્યાર સુધી વિવિધ…
જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી ને લઈને સમગ્ર દેશનું રાજકારણ કરમાયું છે ભાજપ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના પક્ષો પણ આંતરિક રીતે ઇન્ડિયા ગઠબંધન જીતે તેના માટેના પ્રયાસો કરી રહ્યા છે સાથે એનડીએ ગઠબંધનમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે ત્રણ ચરણમાં મતદાન યોજાવાનું છે. જેમાં જમ્મુ રિજનની 43 અને કાશ્મીર રિઝનની 47 વિધાનસભા બેઠકો પર કુલ મળી 90 વિધાનસભા બેઠકોમાં ચૂંટણી યોજવાની છે જેમાં ત્રણ તબક્કાના મતદાન થવાના છે એક તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે. 25 મી તારીખે બીજા તબક્કાનો મતદાન યોજાશે અને ત્રીજો તબક્કો પર પ્રથમ ઓક્ટોબરે રહેશે અને આઠમી ઓક્ટોબરે મત ગણતરી કરવામાં આવશે સમગ્ર ઘટનાક્રમમાં ભારતીય જનતા પાર્ટી…
જમ્મુ કાશ્મીરમાં હવે બીજા તબક્કાનું મતદાન 25મી સપ્ટેમ્બરના દિવસે યોજવાનું છે જેને લઇને રાજકીય પક્ષોમાં ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે.જમ્મુ કાશ્મીર ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનમાં સૌથી વધુ એસટી ઉમેદવારો મેદાનમાં પડ્યા છે ખાસ કરીને પ્રથમ વખત રિઝર્વેશન આપીને વિધાનસભા ચૂંટણીમાં નવા જ પ્રકારનો કીમ્યો આજમાવવામાં આવ્યો છે સમગ્ર કાશ્મીરને ન્યાય આપવા માટેનો પ્રયાસ થયો છે એમાં એસસી એસટી ઓબીસી રિઝર્વ સીટો રાખવામાં આવી છે જ્યારે કાશ્મીરી પંડિતો માટે પણ ભારતીય જનતા પાર્ટીએ બે સીટ રિઝર્વ રાખી છે પહેલા તબક્કાના મતદાનમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો હતો… પહેલા તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બર પૂર્ણ થયું છે જેમાં મોટાભાગની વિધાનસભા બેઠકો જમવુંરી જનની હતી…
ભારતીય જનતા પાર્ટીએ સંઘના પ્રચારક અને જાણીતા પ્રખર સંઘ પ્રચારક રામ માધવ ને જમ્મુ કાશ્મીર નો પ્રભાર સોંપ્યો છે. 2014 થી 2020 સુધી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે તેમણે કામગીરી કરી છે 2015માં પીડીવી સાથે ગઠબંધન સમયથી તેમની દીર્ઘદ્રષ્ટિ અને રાજનીતિની કોને સમગ્ર દેશ અને દુનિયાએ જાણી છે. રામ માધવનો જીવન પરિચય.. રામ માધવ નો જન્મ 22 ઓગસ્ટ 1964 ના રોજ અમલપુરમ આંધ્રપ્રદેશ ખાતે થયો હતો. તેમનું મૂળ નામ વારાણસી રામ માધવ છે. ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રોનિક્સ માં અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ પોલિટિકલ સાયન્સમાં કર્ણાટકની મૈસુર યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે તેમણે બાલ્યકાળથી જ સંઘ સાથે જોડાઈને પોતાનું જીવનકાળ…
જમ્મુ કાશ્મીરને પૃથ્વીનું સ્વર્ગ ગણવામાં આવે છે. ત્યાં કુદરતી આબોહવા કુદરતી સૌંદર્ય અને એની સાથે ત્યાંના લોકોની વિશેષતાઓ પણ એવા જ પ્રકારની છે કે જે વિશેષ રીતે દેશ અને દુનિયામાં વખાણાય છે. એક તરફ રાજકીય માહોલ જામ્યો છે અને જમ્મુ કાશ્મીરની રાજકીય વાર્તાઓ ચલાવવામાં આવી રહી છે. રાજ્ય ગણિત લગાવવામાં આવી રહી છે. કોણ કેટલી પ્રગતિ કરશે અને કેવી રીતે જીતશે તેની અટકણો લગાવવામાં આવી છે. ત્યારે ચાલો આપણે જાણીએ કાશ્મીરની વિવિધ વિશેષતાઓ અને ત્યાંની વિશેષ વસ્તુઓ વિશે. કાશ્મીરી શાલ ઠંડી લાગે ત્યારે સમગ્ર દેશમાં કાશ્મીરી સાલની વાત થતી હોય છે કાશ્મીરી સાલ વિવિધ પ્રકારની હોય છે. પશ્મીના સોલ.. જગવિખ્યાત…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના કટરાના વૈષ્ણોદેવી વિધાનસભા પર પ્રચાર માટે પહોંચ્યા હતા. માતા વૈષ્ણોદેવીના દર્શન કર્યા બાદ સ્પોર્ટ્સ સ્ટેડિયમ કટરા ખાતે જાહેર સભાને સંબોધી હતી. “જયકારા શેરાવાલી દા” અને “બોલ સાચે દરબાર કી” નારાથી પોતાનું વક્તવ્ય શરૂ કર્યું હતું. ઉધમપુર જિલ્લાના વૈષ્ણોદેવી વિધાનસભા બેઠક પર પ્રચાર પ્રસાર દરમિયાન તેમણે લોકો સાથે વાતચીત કરી હતી અને પોતાના વિકાસની હરમાળા ગણાવી હતી પોતાના વક્તવ્ય દરમિયાન કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ અને પીડીપી પર આંકરા પ્રહારો કર્યા હતા. જમ્મુ કાશ્મીર ના મુદ્દા અને 370 35a જેવા મુદ્દાઓના કારણે કાશ્મીરને ઓર માયુ વર્તન રાખીને ડેવલપમેન્ટ ન થવા દેવાની રાજકીય પક્ષોના કાવતરા બાબતે તેમણે લોકો સાથે…
જમ્મુ કાશ્મીરનો આતંકી જીલ્લો ગણાતા પુલવામાં પહેલાથી જ મતદાન ન કરવા માટેની જે યોજનાઓ ચાલતી હતી તે મુજબ ઓછું મતદાન નોંધાયું છે 36.90 ટકા મતદાન 3 વાગ્યા સુધી મતદાન 6 વાગ્યા સુધી ચાલશે ત્યાં સુધી મતદાનની ટકાવારી ઓછી થઈ શકે તેવી શક્યતાઓ છે. જમ્મુ કાશ્મીરમાં વિવિધ વિસ્તારોમાં આરોગ પ્રત્યારોપની રાજનીતિ પણ શરૂ થઈ હતી કિસ્તવાડમાં ભાજપના ઉમેદવાર સગુન પરિહારે ભગવાન વિસ્તારના લોકો પર ઓળખ પત્ર વગર મતદાન કર્યું હોવાનું આરોપ લગાવ્યો હતો જેના કારણે મતદાન અટકાવી દેવામાં આવ્યું હતું. કાશ્મીરી પંડિતો મતદાન માટે આગળ આવ્યા… જમ્મુ કાશ્મીરમાં 24 વિધાનસભા બેઠકોની ચૂંટણી યોજાઈ હતી જેમાં સાત જિલ્લામાંથી વિવિધ જિલ્લાઓમાં વસવાટ કરતા…
રાજકીય પક્ષોમાં પણ સૌથી વધુ ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. કારણ કે લોકશાહી દબાઈ યોજેલી ચૂંટણીમાં જીતવું મહત્વનું બની ગયું છે પોતાનો અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને સત્તા હસન કરવા માટે તેમના માટે કાંટાની ટક્કર જામશે. કાશ્મીરની સૌથી વધુ બેઠકો પર ચૂંટણી જેમાં એનસી અને પીડીપી મહત્વની ભૂમિકામાં… નેશનલ કોન્ફરન્સ એ કાશ્મીર વિભાગની બે લોકસભા બેઠકો જીતી છે જ્યારે રાશિત એન્જીનીયર એક લોકસભા બેઠક જીતી છે અપક્ષ ઉમેદવાર તરીકે ખાસ કરીને એનસી ના ઉંમર અબ્દુલ્લા ને રાસીદ એન્જિનિયરે બે લાખથી વધુ વોટથી હરાવ્યા હતા. લોકસભામાં 2 લાખ મતોથી હારેલા ઉંમર અબ્દુલ્લા બે વિધાનસભા બેઠકો પર થી એક સાથે ચૂંટણી…
આતંકવાદ જેવા સ્તૃતિ હેરાન પરેશાન કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ હવે લોકસભાની ચૂંટણી પત્યા બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં રાજકીય પક્ષો પણ મેદાને ઉતર્યા છે મહત્વના ગણાતો પીડીપી અને નેશનલ કોન્ફરન્સ ની સાથે ભાજપ કોંગ્રેસ અને સામાન્ય ઉમેદવારોનું રાફડો ફાટ્યો છે. પ્રથમ તબક્કાની ચૂંટણીનું ટૂંકું સરવૈયું… 24 બેઠકો પર મતદાન, 219 ઉમેદવારો મેદાનમાં 110 કરોડપતિ ઉમેદવારો 36 સામે ગંભીર ગુનાઓ, સાત જિલ્લાઓમાં થઈ રહ્યું છે મતદાન, 23 લાખ લોકો કરશે મતદાન. 24 માંથી આઠ બેઠકો જમવું અને 16 બેઠકો કાશ્મીર ખીણની સૌથી વધુ સાત બેઠકો અનંત નાગની ઓછામાં ઓછી બે બેઠકો સોપિયા અને રામવન જિલ્લાની બહુ ચર્ચાએલા કાશ્મીરી પંડિતોની…
ગ્લોબલ વોર્મિંગ એક ખેડૂતો માટે શત્રુત સમાન બની ગઈ છે અનિચ્છનીય વાતાવરણીય ફેરફારોના કારણે ખેડૂતો ખોટનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે. મોંઘા બિયારણો અને મોંઘા કેમિકલ વાપરવા છતાં ઉત્પાદન ઓછું ઉતરવું ખેડૂતો માટે ખોટનો સોદો બની ગયો છે. અનિયમિત હવામાન પર સંશોધન માટે કેન્દ્ર સરકારે નવી પહેલ શરૂ કરી છે. મિશન મોસમ ખેડૂતો માટે ફાયદાનો શોધો સાબિત થશે… કેન્દ્ર સરકાર ના વિવિધ વિભાગો દ્વારા કલાયમેટ ચેન્જની અસરોને ઘટાડવા માટે કેન્દ્રીય કેબિનેટ દ્વારા 2000 કરોડ ફાળવવામાં આવ્યા છે અને” મિશન મોસમ” નામથી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે જેમાં 2026 સુધી વિવિધ વૈજ્ઞાનિકો અનિયમિત હવામાન પર નિયંત્રણ મેળવવા માટે કામ કરશે. કેવી…