Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

April 16, 2026

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»જમ્મુ કાશ્મીર»J&K Election : શાંતિમય વાતાવરણ વચ્ચે પહેલા ચરણનું મતદાન પૂર્ણ,  219 ઉમેદવાર , 24 બેઠકો 3266 મતદાન મથકો પર મતદાન 
જમ્મુ કાશ્મીર

J&K Election : શાંતિમય વાતાવરણ વચ્ચે પહેલા ચરણનું મતદાન પૂર્ણ,  219 ઉમેદવાર , 24 બેઠકો 3266 મતદાન મથકો પર મતદાન 

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 24 વિધાનસભા બેઠકો પર 23 લાખ મતદારો મતદાન કરવાના હતા જેમાંથી ઊંચું મતદાન થયું છે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 55.5 ટકા મતદાન થયું છે કિસ વાડમાં સૌથી વધુ 70.3% મતદાન નોંધાયું છે.
Nilesh GamitBy Nilesh GamitSeptember 19, 2024No Comments4 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
J&K Election First Phase Voting Completed 24 Seats Voting at 3266 Polling Stations
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

જમ્મુ કાશ્મીરનો આતંકી જીલ્લો ગણાતા પુલવામાં પહેલાથી જ મતદાન ન કરવા માટેની જે યોજનાઓ ચાલતી હતી તે મુજબ ઓછું મતદાન નોંધાયું છે 36.90 ટકા મતદાન 3 વાગ્યા સુધી મતદાન 6 વાગ્યા સુધી ચાલશે ત્યાં સુધી મતદાનની ટકાવારી ઓછી થઈ શકે તેવી શક્યતાઓ છે.

જમ્મુ કાશ્મીરમાં વિવિધ વિસ્તારોમાં આરોગ પ્રત્યારોપની રાજનીતિ પણ શરૂ થઈ હતી કિસ્તવાડમાં ભાજપના ઉમેદવાર સગુન પરિહારે ભગવાન વિસ્તારના લોકો પર ઓળખ પત્ર વગર મતદાન કર્યું હોવાનું આરોપ લગાવ્યો હતો જેના કારણે મતદાન અટકાવી દેવામાં આવ્યું હતું.

કાશ્મીરી પંડિતો મતદાન માટે આગળ આવ્યા…

જમ્મુ કાશ્મીરમાં 24 વિધાનસભા બેઠકોની ચૂંટણી યોજાઈ હતી જેમાં સાત જિલ્લામાંથી વિવિધ જિલ્લાઓમાં વસવાટ કરતા કાશ્મીરી પંડિતો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે બહાર આવ્યા હતા એક તરફ કાશ્મીરી પંડિતોની સમસ્યાઓ અને તેમના મુદ્દાઓ હજુ ઉકેલાયા નથી પરિવર્તન માટે તેઓ મતદાન કરી રહ્યા હોવાની વાતો કરી રહ્યા છે.

2024 ની લોકસભા ચૂંટણી રસપ્રદ રહી હતી…

2024 લોકસભા ચૂંટણી 50% થી વધુ પ્રદાન થયું હતું જેમાં ખાસ કરીને પાંચ લોકસભા બેઠક મોટાપાયે મતદાન થયું હતું જેમાંથી ભારતીય જનતા પાર્ટી બે નેશનલ કોન્ફરન્સ બે અને અપક્ષ એક જીત્યું હતું જેમાં મહેબૂબા મુક્તિ અને ઉંમર અબ્દુલ્લા હારનો સામનો કરવા મજબૂર થયા હતા. હાલ હાલનો સામનો કરવા મજબૂર બનેલા ઉંમર અબ્દુલ્લા બે વિધાનસભા બેઠકો પર લડી રહ્યા છે.

ક્યાં ક્યાં યોજાઇ હતી વિધાનસભા ચૂંટણી…

જિલ્લો – અનંતનાગ

  • દોરુ
  • કોકર નાગ
  • અનંતનાગ પશ્ચિમ
  • અનંતનાગ
  • શ્રી ગુપવારા બીજ બેહરા,
  • સંગત અનંત નાગ પૂર્વ,
  • પહલગામ..
  • ડોડા જીલ્લો….
  • ભદ્રવાહ,
  • ડોડા,
  • ડોડા પશ્ચિમ

કિસ્ત વાડ. .જિલ્લો..

  • ઇંદરવાલ ,
  • કિસ્ત વાડ,
  • પૈદર નાગસૈની..

કુલગામ . . જીલ્લો..

  • ડી એચ પોરા .
  • કુલગામ
  • દેવસર…

પુલવામા . . .જિલ્લો..

  • પેમ્પોર…
  • ત્રાલ
  • પુલવામા
  • રાજપોરા

રામબન જિલ્લો..

  • રામબન
  • બનિહાલ

સોપિયા જિલ્લો..

  • જૈન પોરા
  • શોપિયા . ..

બીજ બિહાર વિધાનસભા બેઠક પર મહેબુબા મુફ્તી ની દીકરી ઇલતિજા મુફ્તી નું ભવિષ્ય ઇવીએમ માં બંધ..

બીજ બિહાર વિધાનસભા બેઠક એ મહેબુબા મુક્તિ ની પરંપારિક પારિવારિક સીટ ગણાય છે ત્યાં વારંવાર મહેબૂબા પરિવાર જીતુ આવ્યું છે મહેબૂબા આ વખતે ચૂંટણી લડી રહ્યા નથી હાલ એમના દીકરી મેદાને ઉતર્યા છે અને તેમનું ભાવી ઇવીએમમાં સીલ થઈ ચૂક્યું છે.

જમ્મુ કાશ્મીર ની 24 લોકસભા બેઠકો પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે સવારથી જ અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે સાત ટકાથી વધુ મતદાન થશે અને મતદાનનો આંકડો ઊંચાઈ ગયો છે જે પરિવર્તન કે પુનરાવર્તન જેવા મહત્વના મુદ્દાને પ્રસ્થાપિત કરશે. નેશનલ કોન્ફરન્સ પીડીપી અપનાદલ ભાજપા કોંગ્રેસ અને અન્ય અપક્ષ ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જમવાની છે. 24 ઉમેદવારોનો ભાવિશીલ થઈ ગયા છે બીજા ચરણના મતદાન માટેની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. કિસ વાળતી સગુન પરિહરે બોગસ મતદાનનો આરોપ કર્યો તો જેના કારણે મતદાન બંધ કરવાની આવશ્યકતા ઊભી થઈ હતી ત્યારબાદ નેશનલ કોન્ફરન્સ ના ઉમર અબ્દુલ્લા એ પણ પોતાના માટે મતદાન કરવા અપીલો કરી હતી જ્યારે મહેબૂબા એ પણ પોતાની પાર્ટી માટે વોટ માંગ્યા હતા.

મતદારોનો મિજાજ ખૂબ મહત્વનો..

જમ્મુ કાશ્મીરમાં 370 કલમ નાબૂદ થયા બાદ 10 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ રહી છે જેમાં પથ્થર ફેંકવાના બનાવો બંધ થયા છે શાળા કોલેજોમાં હડતાળુ બંધ અને આતંકી હુમલા જેવી સ્થિતિમાં ઘટાડો થયો છે જમવું અને કાશ્મીર બંને રિજનની 90 વિધાનસભા બેઠક વિસ્તારમાં આઇટીબીપી અને સીઆરપીએફની મોટી ટીમ તેના જ કરવામાં આવી છે શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે મતદાન યોજના માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી જેમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પરિવારોમાં પહોંચીને જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો જેના પરિણામે પહેલા ચરણમાં ઊંચું મતદાન થયું છે અને લોકશાહીમાં લોકોને વિશ્વાસ બેઠો હોવાનું પ્રતિત થાય છે.

જમ્મુ કાશ્મીર ચૂંટણીમાં મહત્વના મુદ્દાઓ..

જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પર દેશની નજર મંડાયેલી છે એમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ વિવિધ વિકાસના કામો કરીને જીતનો દાવો કર્યો છે જ્યારે રાજકીય પક્ષો પણ એમાં કોંગ્રેસ એન સી અને પીડીપી તથા અન્ય પક્ષો પણ મેદાનમાં છે ત્યારે રોજગારી ની સમસ્યા, ડેવલોપમેન્ટ રોડ રસ્તા ગટર પાણી શાળા આરોગ્ય જેવા મહત્વના લોકોને સ્પર્શતા મુદ્દાઓ પર સમગ્ર ચૂંટણી કેન્દ્રિત થઈ છે સાથે જમ્મુ કાશ્મીરના યુવાનોમાં ફેલાઈ રહેલું ડ્રગ્સ નું દૂધ પણ મહત્વનો મુદ્દો બનીને ચર્ચા રહ્યો છે..

Bhajap jammu and kashmir Jammu Kashmir election Vidhan Sabha Election
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Nilesh Gamit
  • Website

Related Posts

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026

નવસારી જિલ્લા ભાજપ દ્વારા “સંકલ્પથી સિદ્ધિ સુધી” કાર્યશાળાનું આયોજન, જાણો શું થઈ ચર્ચા

June 4, 2025

Video : નવસારી જિલ્લામાં ભાજપ અધ્યક્ષ તરીકે ભુરાલાલ શાહની વરણી, શક્તિનગરે આવી રીતે કર્યું સન્માન

March 16, 2025
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,834 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,718 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,370 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,002 Views
Don't Miss
નવસારી

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

By Atul RathodApril 16, 20260

સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં…

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026

બોલો… નવસારી મહાનગર પાલિકામાં ટિકિટ માટે પરિવારોના પરિવારો ઉમટ્યા, હવે કામવાળી બાઈ જ બાકી રહી ગઈ !!!

April 4, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.