જમ્મુકાશ્મીરમા કુલ ગામ વિધાનસભા બેઠક પર 1,20,000 જેટલા મતદારો છે જેમાંથી મહિલા અને પુરુષ બંને મતદારો સરખી સંખ્યામાં છે આ જ કુલગામ વિધાનસભા બેઠક પર ગુલામ નબી આઝાદ અને અબ્દુલ રજાકને ઘરમાંથી કાઢીને માર્યા હતા જ્યારે ગુલામ નબી આઝાદ પર ગ્રેનેટ પણ ફેંકવામાં આવ્યા હતા. આતંકી ગતિવિધિઓ થી ભરપુર એવા કુલગામ વિધાનસભા બેઠક પર લોકોની મીટ મંડાયેલી છે અને રાજકીય પક્ષમાં ઘર માટે આવ્યો છે.
કુલ ગામ વિધાનસભા બેઠક પર પીડીપી નેશનલ કોન્ફરન્સ અને સીપીઆઈ વચ્ચે ટક્કર છે એમાં તારીગામી નામના ઉમેદવાર મેદાને છે cpi ના આ ઉમેદવાર પાંચ વાર આ વિસ્તારમાંથી વિદાય રહી ચૂક્યા છે તેમને આજે પણ વિશ્વાસ છે કે તેમને લોકો જીતાડશે પોતાના અસ્તિત્વને ટકાવવા માટે ઇન્ડિયા ગઠબંધનના એક ભાગ તરીકે તેઓ અસ્તિત્વ ટકાવી રાખવા માટે ચૂંટણી લડી રહ્યા છે.
કુલગામમાં નસીબ અજમાવી ચૂકેલા નેતાઓ..
2014 પહેલા આ વિસ્તારમાં 1,51,000 જેટલા મતદારો હતા પરંતુ સૌથી ઓછું મતદાન આતંકીઓનો ધાગ અને એના કારણે થતું હતું 1962માં નેશનલ કોન્ફરન્સ ના મોહમ્મદ ભટ્ટ 1967 માં કોંગ્રેસના ઉમેદવાર આ વિસ્તારમાંથી જીત્યા હતા ત્યારબાદ પીડીપી અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે વારંવાર સામ સામે ટકરો થઈ હતી. કોંગ્રેસના મોટા માથાઓ આ વિસ્તારમાંથી લડી ચૂક્યા છે નેતાઓએ પણ નસીબ અજમાવી ચૂક્યા છે. હવે સમય બદલાયો છે અને મતદાન મોટા પ્રમાણમાં થાય તેના માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે પહેલા 10 15 કે 20 ટકા કે ૩૦ ટકા જેટલું જ મતદાન થતું હતું જેના કારણે જીત પણ નિશ્ચિત રહેતી હતી હવે સમય બદલાયો છે 370 અને 35 એ નીકળી ગઈ છે હવે કુલગામ એક સુરક્ષિત જીલ્લો બનીને આગળ આવ્યો છે.
ખાસ કરીને કુલ ગામ વિસ્તારમાં એક જમાનામાં માત્ર રાઈસ એટલે કે ચોખા પકવવામાં આવતા હતા પરંતુ હવે જમાનો બદલાયો છે અને લોકો ખેતી કરીને સારી એવી કમાણી કરતા થયા છે લોકો હવે કુલગામ વિસ્તારમાં એપલ એટલે કે સફરજન મોટાપાયે ઉગાડતા થયા છે અને આ વિસ્તારમાં આદિવાસીઓની પણ મોટી સંખ્યા છે જેને લઈને ખેતી સારી એવા પ્રમાણમાં થાય છે અને ખેતી આવકનું સાધન બની ગયું છે.
કુલગામ વિધાનસભા કે મહત્વની?
કુલ ગામ વિધાનસભા એક જમાનામાં આતંકીઓનો ગઢ માનવામાં આવતી હતી વારંવાર આતંકી ગતિવિધિઓ અને પોલીસ વચ્ચે મૂઠ ભેડ થતી હતી જમાનો બદલાયો છે લોકો મોટા પ્રમાણમાં ડાંગર અને સફરજન પકવતા થયા છે. સૌથી વધુ આતંકી ગતિવિધિઓ થી ભરેલા રહેતા કુલગામ વિસ્તારને શ્રીનગરથી દક્ષિણ કાશ્મીર સુધીના નેશનલ હાઇવે ને રન્વેમાં પરિવર્તિત કર્યો છે ઇન્ડિયન એરફોર્સના વિમાનો આ વિસ્તારમાં અગાઉ પણ ઉતર્યા હતા અને યુદ્ધ વખતે અથવા આતંકી ગતિવિધિઓને ડામવા માટે હવાઈ પટ્ટી બનાવીને સરકારે કુલ ગામને એક સુરક્ષિત જીલ્લો બનાવ્યો છે.