Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

April 16, 2026

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»જમ્મુ કાશ્મીર»Jammu Kashmir Election : આતંકીઓનો કાળ બન્યો કુલગામ મતવિસ્તાર, નેશનલ હાઇવે ને હવાઈ પટ્ટી બનાવી
જમ્મુ કાશ્મીર

Jammu Kashmir Election : આતંકીઓનો કાળ બન્યો કુલગામ મતવિસ્તાર, નેશનલ હાઇવે ને હવાઈ પટ્ટી બનાવી

દક્ષિણ કાશ્મીરની કુલ ગામ વિધાનસભા ખૂબ મહત્વની બેઠક ગણાય છે એક જમાનામાં આતંકીઓનો અડ્ડો ગણાતી અને ટેરર હોટ બેટ ગણાતા કુલ ગામમાં હવે વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. તમામ રાજકીય પક્ષો માટે મહત્વની ગણાતી કુલ ગામ વિધાનસભા બેઠક પર નેશનલ કોન્ફરન્સ પીડીપી અને સીપીઆઈ વચ્ચે સીધી ટક્કર થવાની છે.
Nilesh GamitBy Nilesh GamitSeptember 15, 2024Updated:September 15, 2024No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Kulgam district is an administrative district of Indian-administered Jammu and Kashmir in the disputed Kashmir region.
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

જમ્મુકાશ્મીરમા કુલ ગામ વિધાનસભા બેઠક પર 1,20,000 જેટલા મતદારો છે જેમાંથી મહિલા અને પુરુષ બંને મતદારો સરખી સંખ્યામાં છે આ જ કુલગામ વિધાનસભા બેઠક પર ગુલામ નબી આઝાદ અને અબ્દુલ રજાકને ઘરમાંથી કાઢીને માર્યા હતા જ્યારે ગુલામ નબી આઝાદ પર ગ્રેનેટ પણ ફેંકવામાં આવ્યા હતા. આતંકી ગતિવિધિઓ થી ભરપુર એવા કુલગામ વિધાનસભા બેઠક પર લોકોની મીટ મંડાયેલી છે અને રાજકીય પક્ષમાં ઘર માટે આવ્યો છે.

કુલ ગામ વિધાનસભા બેઠક પર પીડીપી નેશનલ કોન્ફરન્સ અને સીપીઆઈ વચ્ચે ટક્કર છે એમાં તારીગામી નામના ઉમેદવાર મેદાને છે cpi ના આ ઉમેદવાર પાંચ વાર આ વિસ્તારમાંથી વિદાય રહી ચૂક્યા છે તેમને આજે પણ વિશ્વાસ છે કે તેમને લોકો જીતાડશે પોતાના અસ્તિત્વને ટકાવવા માટે ઇન્ડિયા ગઠબંધનના એક ભાગ તરીકે તેઓ અસ્તિત્વ ટકાવી રાખવા માટે ચૂંટણી લડી રહ્યા છે.

કુલગામમાં નસીબ અજમાવી ચૂકેલા નેતાઓ..

2014 પહેલા આ વિસ્તારમાં 1,51,000 જેટલા મતદારો હતા પરંતુ સૌથી ઓછું મતદાન આતંકીઓનો ધાગ અને એના કારણે થતું હતું 1962માં નેશનલ કોન્ફરન્સ ના મોહમ્મદ ભટ્ટ 1967 માં કોંગ્રેસના ઉમેદવાર આ વિસ્તારમાંથી જીત્યા હતા ત્યારબાદ પીડીપી અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે વારંવાર સામ સામે ટકરો થઈ હતી. કોંગ્રેસના મોટા માથાઓ આ વિસ્તારમાંથી લડી ચૂક્યા છે નેતાઓએ પણ નસીબ અજમાવી ચૂક્યા છે. હવે સમય બદલાયો છે અને મતદાન મોટા પ્રમાણમાં થાય તેના માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે પહેલા 10 15 કે 20 ટકા કે ૩૦ ટકા જેટલું જ મતદાન થતું હતું જેના કારણે જીત પણ નિશ્ચિત રહેતી હતી હવે સમય બદલાયો છે 370 અને 35 એ નીકળી ગઈ છે હવે કુલગામ એક સુરક્ષિત જીલ્લો બનીને આગળ આવ્યો છે.

ખાસ કરીને કુલ ગામ વિસ્તારમાં એક જમાનામાં માત્ર રાઈસ એટલે કે ચોખા પકવવામાં આવતા હતા પરંતુ હવે જમાનો બદલાયો છે અને લોકો ખેતી કરીને સારી એવી કમાણી કરતા થયા છે લોકો હવે કુલગામ વિસ્તારમાં એપલ એટલે કે સફરજન મોટાપાયે ઉગાડતા થયા છે અને આ વિસ્તારમાં આદિવાસીઓની પણ મોટી સંખ્યા છે જેને લઈને ખેતી સારી એવા પ્રમાણમાં થાય છે અને ખેતી આવકનું સાધન બની ગયું છે.

કુલગામ વિધાનસભા કે મહત્વની?

કુલ ગામ વિધાનસભા એક જમાનામાં આતંકીઓનો ગઢ માનવામાં આવતી હતી વારંવાર આતંકી ગતિવિધિઓ અને પોલીસ વચ્ચે મૂઠ ભેડ થતી હતી જમાનો બદલાયો છે લોકો મોટા પ્રમાણમાં ડાંગર અને સફરજન પકવતા થયા છે. સૌથી વધુ આતંકી ગતિવિધિઓ થી ભરેલા રહેતા કુલગામ વિસ્તારને શ્રીનગરથી દક્ષિણ કાશ્મીર સુધીના નેશનલ હાઇવે ને રન્વેમાં પરિવર્તિત કર્યો છે ઇન્ડિયન એરફોર્સના વિમાનો આ વિસ્તારમાં અગાઉ પણ ઉતર્યા હતા અને યુદ્ધ વખતે અથવા આતંકી ગતિવિધિઓને ડામવા માટે હવાઈ પટ્ટી બનાવીને સરકારે કુલ ગામને એક સુરક્ષિત જીલ્લો બનાવ્યો છે.

Indian administered jammu and kashmir Kashmir region Kulgam district
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Nilesh Gamit
  • Website

Related Posts

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ મોટા હુમલાની તૈયારીમાં ! મોટી માત્રામાં હથિયાર અને વિસ્ફોટકો મળ્યા

October 6, 2024

જમ્મુ કાશ્મીર ચૂંટણી: બીજા તબક્કામાં પાંચ વાગ્યા સુધી 59% મતદાન શ્રીનગરમાં સૌથી ઓછું અને રિયાસીમાં સૌથી વધુ મતદાન…

September 26, 2024
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,835 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,718 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,370 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,002 Views
Don't Miss
નવસારી

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

By Atul RathodApril 16, 20260

સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં…

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026

બોલો… નવસારી મહાનગર પાલિકામાં ટિકિટ માટે પરિવારોના પરિવારો ઉમટ્યા, હવે કામવાળી બાઈ જ બાકી રહી ગઈ !!!

April 4, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.