Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026

બોલો… નવસારી મહાનગર પાલિકામાં ટિકિટ માટે પરિવારોના પરિવારો ઉમટ્યા, હવે કામવાળી બાઈ જ બાકી રહી ગઈ !!!

April 4, 2026

નવસારી વિજલપોર શહેરમાં ભાજપના ‘અનુસૂચિત જનજાતિ મોરચા’ના પ્રમુખ તરીકે હિરેનભાઈ જયંતીભાઈ પટેલની નિમણૂંક

April 3, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»નવસારીના ગણદેવી તાલુકાના અમલસાડ ગામે ચાર વર્ષનો કદાવર દિપડો પાંજરે પુરાયો, જુઓ Video
નવસારી

નવસારીના ગણદેવી તાલુકાના અમલસાડ ગામે ચાર વર્ષનો કદાવર દિપડો પાંજરે પુરાયો, જુઓ Video

અમલસાડ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી દેખાતા દિપડાને વનવિભાગે પાંજરું ગોઠવી પકડી લીધો, દિપડાની ડોક્ટરી તપાસ બાદ જંગલમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
Atul RathodBy Atul RathodFebruary 21, 2026Updated:February 21, 2026No Comments1 Min Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગામે આજે વહેલી સવારે એક દિપડો પાંજરે પુરાયો હતો. અમલસાડ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી અવારનવાર દિપડો દેખાવાની ઘટનાઓ સામે આવી રહી હતી, જેના કારણે ગ્રામજનોએ ભયની લાગણી અનુભવવી પડી રહી હતી.

આ બાબતે ગણદેવી સામાજિક વનીકરણ વિભાગને જાણ કરવામાં આવી હતી. જાણ મળતાં વનવિભાગ દ્વારા દિપડાને પકડવા માટે મધ તળાવ નજીક ભીખુ ભાઈ આહિરના ખેતરમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.

આજે વહેલી સવારે અંદાજે ચાર વર્ષનો, કદાવર દિપડો પાંજરામાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ગણદેવી સામાજિક વનીકરણ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને વનવિભાગે દિપડાનો કબજો લીધો હતો.

વનવિભાગ દ્વારા પકડાયેલા દિપડાની જરૂરી ડોક્ટરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેમજ તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. દિપડો પાંજરે પુરાતા ગામના લોકોમાં ભયનો માહોલ દૂર થયો હતો અને ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

Leopard
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026

બોલો… નવસારી મહાનગર પાલિકામાં ટિકિટ માટે પરિવારોના પરિવારો ઉમટ્યા, હવે કામવાળી બાઈ જ બાકી રહી ગઈ !!!

April 4, 2026

નવસારી વિજલપોર શહેરમાં ભાજપના ‘અનુસૂચિત જનજાતિ મોરચા’ના પ્રમુખ તરીકે હિરેનભાઈ જયંતીભાઈ પટેલની નિમણૂંક

April 3, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,826 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,712 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,365 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,999 Views
Don't Miss
નવસારી

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

By Atul RathodApril 5, 20260

નવસારી શહેરનો એક પૂર્વ કોર્પોરેટર છે કે જેણે યુવતી સાથે અડપલા કર્યા ની ચર્ચા જાગી…

બોલો… નવસારી મહાનગર પાલિકામાં ટિકિટ માટે પરિવારોના પરિવારો ઉમટ્યા, હવે કામવાળી બાઈ જ બાકી રહી ગઈ !!!

April 4, 2026

નવસારી વિજલપોર શહેરમાં ભાજપના ‘અનુસૂચિત જનજાતિ મોરચા’ના પ્રમુખ તરીકે હિરેનભાઈ જયંતીભાઈ પટેલની નિમણૂંક

April 3, 2026

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ની તારીખ જાહેર, નવસારીમાં પણ આ તારીખે યોજાશે મતદાન, રાજકીય ગરમાવો તેજ, જુઓ આખું શેડ્યૂલ

April 1, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.