Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026

હવે તમે નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની પાળી પર નહીં બેસી શકો! પાળી પર લગાવાઈ લોખંડની ગ્રીલ, લોકોમાં નિરાશા

May 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»બોલો… નવસારી મહાનગર પાલિકામાં ટિકિટ માટે પરિવારોના પરિવારો ઉમટ્યા, હવે કામવાળી બાઈ જ બાકી રહી ગઈ !!!
નવસારી

બોલો… નવસારી મહાનગર પાલિકામાં ટિકિટ માટે પરિવારોના પરિવારો ઉમટ્યા, હવે કામવાળી બાઈ જ બાકી રહી ગઈ !!!

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં ટિકિટ માટે ભારે દોડધામ જોવા મળી રહી છે, જ્યાં કુલ 347 કાર્યકર્તાઓએ ટિકિટ માટે માંગણી નોંધાવી છે. ઘણા વોર્ડમાં એક જ પરિવારના અનેક સભ્યો ટિકિટ માંગતા જોવા મળ્યા
Atul RathodBy Atul RathodApril 4, 2026No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Navsari Municipal Election 2026: 347 BJP Ticket Aspirants, Family Rush
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે ભાજપ કોંગ્રેસ બંને પક્ષે ઉમેદવારોની વરણીની શરૂઆત કરવામાં આવી છે રાજકીય પક્ષો દ્વારા સારા ઉમેદવારો અને જીતી શકે એવા ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયાથી માંડીને પસંદગી પ્રક્રિયા ની શરૂઆત કરી છે એમાં નવસારી ભાજપમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે ઘરે ઘરેથી બે ચાર અને આખું પરિવાર પણ ટિકિટ માંગી રહ્યું છે.

નવસારી મહાનગરપાલિકામાં માંગેલી ટિકિટો…

  • વોર્ડ નંબર 1 . કુલ 26
  • વોર્ડ નંબર 2.. કુલ 27
  • વોર્ડ નંબર 3.. કુલ 32
  • વોર્ડ નંબર ચાર.. કુલ 23
  • વોર્ડ નંબર 5.. કુલ 33
  • વોર્ડ નંબર 6. કુલ ૩૩
  • વોર્ડ નંબર સાત. કુલ 22
  • વોર્ડ નંબર 8. કુલ 25
  • વોર્ડ નંબર 9.. કુલ 21
  • વોર્ડ નંબર 10.. કુલ 26
  • વોર્ડ નંબર 11.. કુલ 23
  • વોર્ડ નંબર 12.. કુલ 23
  • કોડ નંબર 13.. કુલ 33..
  • કુલ ટિકિટ માંગનાર .. 347 …

વોર્ડ નંબર પાંચ છ અને 13 માં સૌથી વધુ 33 કાર્યકર્તાઓએ ટિકિટની માંગણી કરી છે એમાં વોર્ડ નંબર 13 સૌથી વધુ રાજકીય માહોલથી ઘરમાં આવ્યું છે વોર્ડ નંબર પાંચમાં પણ જુના જોગીઓની નીતિ સામે લોકોમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે વોર્ડ નંબર છ માં ભાજપના કાર્યકરો જ ભાજપને હરાવવા માટે મેંદાને પડે તે પ્રકારની સ્થિતી ઉભી થઈ.

ટિકિટ માંગણીની સાથે સંગઠનની જાહેરાત થતા એક વ્યક્તિ એક હોદાને કારણે ટિકિટ કપાશે…

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઊભા રહેવા માટે કાર્યકર્તાઓની લાઈનો લાગી છે અને કાર્યકર્તા તરીકે ટિકિટ માંગી શકે તેવા પ્રકારનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે ત્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ ટિકિટ માંગી છે પરંતુ મહાનગરપાલિકાની ચૂંટણીની સેન્સ પ્રક્રિયાની સાથે જ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં સંગઠનની પણ જાહેરાત કરવામાં આવી છે જેમાં મહિલા મોરચો અનુસૂચિત જાતિ જનજાતિ અને યુવા મોરચાની ટીમની જાહેરાત કરવામાં આવી છે જેને લઈને એક વ્યક્તિ બે હોદ્દા ન લઈ શકે તેવા પ્રકારના નિયમના કારણે કેટલાકની આશા અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું છે અને કોર્પોરેટર બનવાનું સપનું ચક્ના દૂર થઈ ગયું છે..

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026

હવે તમે નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની પાળી પર નહીં બેસી શકો! પાળી પર લગાવાઈ લોખંડની ગ્રીલ, લોકોમાં નિરાશા

May 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,865 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,735 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,404 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,022 Views
Don't Miss
નવસારી

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

By Atul RathodJune 3, 20260

પ્રેમ એ માનવીય સંવેદનાઓનું ઘટક છે. પ્રેમ સંબંધો એ સામાજિક તાણા-વાણા અને ઉદવેગો સાથે જોડાયેલા…

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026

હવે તમે નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની પાળી પર નહીં બેસી શકો! પાળી પર લગાવાઈ લોખંડની ગ્રીલ, લોકોમાં નિરાશા

May 28, 2026

નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે અશોકભાઈ ધોરાજીયા સહીત જાણો કોને કઈ ખુરશી મળી? હોદ્દેદારોના નામ જાહેર

May 26, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.