Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

April 16, 2026

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»નવસારીમાં મહિલાના ગળામાંથી ચેઇન ખેંચી ભાગનાર આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયા, જુઓ Video
નવસારી

નવસારીમાં મહિલાના ગળામાંથી ચેઇન ખેંચી ભાગનાર આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયા, જુઓ Video

નવસારી જિલ્લામાં ફિલ્મી ઢબે પીછો કરીને પોલીસે મહારાષ્ટ્રના બે ચેન સ્નેચરોને ઝડપી પાડ્યા. આરોપીઓ અગાઉ મકોકા જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા હતા અને જામીન પર છૂટ્યા બાદ ગુજરાતમાં ચોરી અને લૂંટના ગુનાઓને અંજામ આપતા હતા.
Atul RathodBy Atul RathodSeptember 16, 2025Updated:September 16, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Navasari Police MCOCA Accused Arrested for Chain Snatching in Gujarat
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

મહારાષ્ટ્ર રાજ્યના મકોકા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને જામીન પર છૂટેલા આરોપીઓએ ગુજરાતમાં ગુનાઓને અંજામ આપવાની શરૂઆત કરી હતી. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વેસ્મા ગામ નજીકથી મહિલાની ચેન સ્નેચિંગ કરી ભાગેલા આરોપીઓને નવસારી પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા.

નવસારી જિલ્લાના નેશનલ હાઇવે નંબર 48 પર આવેલી પેટ્રોલ પંપ પાસે મહિલાનું મંગળસૂત્ર છીનવીને ભાગેલા આરોપીઓ મુંબઈના બાંદ્રા વેસ્ટ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓએ મહારાષ્ટ્રમાં 50થી વધુ ગુનાઓને અંજામ આપ્યો હતો.

ફિલ્મી ઢબે પકડાયા આરોપીઓ

સીસીટીવીના આધારે પોલીસે લોકેશન ચેક કરી આરોપીઓ મુંબઈ તરફ ભાગતા હોવાનું ધ્યાન આવ્યું. સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરીને સવારે 10 વાગ્યે ગણદેવી તાલુકાના ખારેલ ગામે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને બંનેને ઝડપી પાડ્યા.

આરોપીઓ પાસેથી સોનાનું મંગળસૂત્ર, નંબર વગરની Pulsar બાઈક, મોબાઈલ અને રોકડા મળી કુલ રૂ. 1.40 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.

પકડાયેલા આરોપીઓના નામ

  1. અતિક ઉર્ફે મેન્ટલ મુબીન અન્સારી

    • રહેવાસી: મલવાની મલાડ, મુંબઈ (મહારાષ્ટ્ર)

    • સામે નોંધાયેલા ગુનાઓ: 46

  2. સાજીદ ઉર્ફે બડા સાજીદ અબ્દુલ અઝીઝ શેખ

    • રહેવાસી: મૌલાના લાઈન, બાંદ્રા વેસ્ટ, મુંબઈ (મહારાષ્ટ્ર)

    • સામે નોંધાયેલા ગુનાઓ: 24

ગુજરાતમાં કરેલ ગુનાઓની કબૂલાત

આરોપીઓએ ચોરી, લૂંટ, ખંડણી અને હત્યા જેવા ગુનાઓ મહારાષ્ટ્રમાં કર્યા હતા અને મકોકા કાયદા હેઠળ જેલ ભોગવી ચૂક્યા હતા. એક મહિના પહેલા જ જામીન પર છૂટીને તેઓએ ગુજરાતમાં ગુનાઓને ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યું હતું.

નવસારી ઉપરાંત વલસાડ અને પારડીમાં પણ ચેન સ્નેચિંગને અંજામ આપ્યાની કબૂલાત મળી છે. હાલ બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Gujarat Navsari NAVSARI CITY navsari crimer
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

April 16, 2026

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,834 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,718 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,370 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,002 Views
Don't Miss
નવસારી

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

By Atul RathodApril 16, 20260

સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં…

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026

બોલો… નવસારી મહાનગર પાલિકામાં ટિકિટ માટે પરિવારોના પરિવારો ઉમટ્યા, હવે કામવાળી બાઈ જ બાકી રહી ગઈ !!!

April 4, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.