Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

બોલો… નવસારી મહાનગર પાલિકામાં ટિકિટ માટે પરિવારોના પરિવારો ઉમટ્યા, હવે કામવાળી બાઈ જ બાકી રહી ગઈ !!!

April 4, 2026

નવસારી વિજલપોર શહેરમાં ભાજપના ‘અનુસૂચિત જનજાતિ મોરચા’ના પ્રમુખ તરીકે હિરેનભાઈ જયંતીભાઈ પટેલની નિમણૂંક

April 3, 2026

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ની તારીખ જાહેર, નવસારીમાં પણ આ તારીખે યોજાશે મતદાન, રાજકીય ગરમાવો તેજ, જુઓ આખું શેડ્યૂલ

April 1, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»નવસારી વિજલપોર શહેરમાં ભાજપના ‘અનુસૂચિત જનજાતિ મોરચા’ના પ્રમુખ તરીકે હિરેનભાઈ જયંતીભાઈ પટેલની નિમણૂંક
નવસારી

નવસારી વિજલપોર શહેરમાં ભાજપના ‘અનુસૂચિત જનજાતિ મોરચા’ના પ્રમુખ તરીકે હિરેનભાઈ જયંતીભાઈ પટેલની નિમણૂંક

નવસારી વિજલપોર શહેરમાં ભાજપ દ્વારા અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ તરીકે હિરેનભાઈ જયંતીભાઈ પટેલની નિમણૂંક કરવામાં આવી છે.
Atul RathodBy Atul RathodApril 3, 2026No Comments1 Min Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવસારી વિજલપોર શહેરમાં ‘અનુસૂચિત જનજાતિ મોરચા’ના પ્રમુખ તરીકે હિરેનભાઈ જયંતીભાઈ પટેલની નિમણૂંક કરવામાં આવી છે.

આ નિયુક્તિ ભા. જ. પા. નવસારી જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, જિલ્લા સંગઠન પ્રભારી તેમજ પ્રદેશ મંત્રી શ્રી શંકરભાઈ આમલીયાર, ધારાસભ્ય શ્રી આર. સી. પટેલ અને ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ સાથે ચર્ચા-વિચારણા બાદ કરવામાં આવી છે.

હિરેન પટેલ પાર્ટીના સક્રિય અને સમર્પિત કાર્યકર તરીકે જાણીતા છે. તેમની નેતૃત્વ ક્ષમતા અને સંગઠન પ્રત્યેની લાગણીને ધ્યાનમાં રાખીને તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

આ નિમણૂંકથી નવસારી વિજલપોર શહેરમાં ભાજપના અનુસૂચિત જનજાતિ મોરચાને વધુ મજબૂતી મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ, નવા હોદ્દેદારોને અભિનંદન સાથે પાર્ટીના વિસ્તરણ અને મજબૂતી માટે સક્રિય યોગદાન આપવા અપીલ કરવામાં આવી છે.

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

બોલો… નવસારી મહાનગર પાલિકામાં ટિકિટ માટે પરિવારોના પરિવારો ઉમટ્યા, હવે કામવાળી બાઈ જ બાકી રહી ગઈ !!!

April 4, 2026

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ની તારીખ જાહેર, નવસારીમાં પણ આ તારીખે યોજાશે મતદાન, રાજકીય ગરમાવો તેજ, જુઓ આખું શેડ્યૂલ

April 1, 2026

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,814 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,708 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,357 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,994 Views
Don't Miss
નવસારી

બોલો… નવસારી મહાનગર પાલિકામાં ટિકિટ માટે પરિવારોના પરિવારો ઉમટ્યા, હવે કામવાળી બાઈ જ બાકી રહી ગઈ !!!

By Atul RathodApril 4, 20260

સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે ભાજપ કોંગ્રેસ બંને પક્ષે ઉમેદવારોની વરણીની શરૂઆત…

નવસારી વિજલપોર શહેરમાં ભાજપના ‘અનુસૂચિત જનજાતિ મોરચા’ના પ્રમુખ તરીકે હિરેનભાઈ જયંતીભાઈ પટેલની નિમણૂંક

April 3, 2026

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ની તારીખ જાહેર, નવસારીમાં પણ આ તારીખે યોજાશે મતદાન, રાજકીય ગરમાવો તેજ, જુઓ આખું શેડ્યૂલ

April 1, 2026

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.