Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

July 27, 2026

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»હવે તમે નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની પાળી પર નહીં બેસી શકો! પાળી પર લગાવાઈ લોખંડની ગ્રીલ, લોકોમાં નિરાશા
નવસારી

હવે તમે નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની પાળી પર નહીં બેસી શકો! પાળી પર લગાવાઈ લોખંડની ગ્રીલ, લોકોમાં નિરાશા

નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની ફરતે આવેલી પાળી ઉપર લોખંડની ગ્રીલ ફિટ કરાતા લોકો માટે બેસવાની જગ્યા લગભગ બંધ થઈ ગઈ છે. સ્થાનિકોમાં માનવું છે કે આ નિર્ણયથી ગ્રાઉન્ડનો પહેલાનો ખુલ્લો અને આનંદમય માહોલ હવે ખોવાઈ રહ્યો છે.
Atul RathodBy Atul RathodMay 28, 2026Updated:May 28, 20261 Comment2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારી શહેરનું લુન્સિકુઇ ગ્રાઉન્ડ વર્ષોથી લોકો માટે મોર્નિંગ વોક, ઈવનિંગ વોક અને પરિવાર સાથે સમય પસાર કરવાની સૌથી પસંદગીની જગ્યા તરીકે ઓળખાતું રહ્યું છે. સવારે અને સાંજે અહીં મોટી સંખ્યામાં લોકો ફરવા, કસરત કરવા તેમજ ખુલ્લા વાતાવરણમાં બેસીને સમય વિતાવવા માટે આવતા હોય છે.

લુન્સિકુઇ ગ્રાઉન્ડની ખાસ ઓળખ તેની આખા ગ્રાઉન્ડની ફરતે આવેલી પાળી હતી. ખાસ કરીને રાત્રિના સમયે પરિવાર, યુવાનો અને વડીલો અહીં બેસીને ઠંડકભર્યા વાતાવરણનો આનંદ માણતા હતા. શહેરમાં ખુલ્લા વાતાવરણ સાથેનું આવું વિહાર સ્થળ અન્ય ક્યાંય ઉપલબ્ધ ન હોવાથી લુન્સિકુઇ લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

અહીં રાત્રિના સમયે ચાલતી ખાણી-પીણીની લારીઓ અને નાનાં વેપારીઓનો ધંધો પણ વિસ્તારના માહોલમાં જીવંતતા ઉમેરતો હતો. લોકો પરિવાર સાથે ફરવા આવતાં અને સાથે સ્ટ્રીટ ફૂડનો આનંદ માણતાં હોવાથી લુન્સિકુઇ માત્ર ગ્રાઉન્ડ નહીં પરંતુ શહેરના સામાજિક જીવનનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું હતું.

પરંતુ હવે ગ્રાઉન્ડની પાળી ઉપર લોખંડની ગ્રીલ ફિટ કરવામાં આવતા લોકોમાં નિરાશા જોવા મળી રહી છે. ગ્રીલ લગાવાયા બાદ લોકો માટે પાળી ઉપર બેસવાની જગ્યા લગભગ બંધ થઈ ગઈ છે, જેના કારણે રાત્રિના સમયે અહીં અગાઉ જેવો માહોલ હવે જોવા મળતો નથી.

સ્થાનિક લોકોનું કહેવું છે કે વડીલો માટે હવે અહીં આરામથી બેસી શકાય તેવી કોઈ સુવિધા બચી નથી. બાળકો પણ જો પાળી ઉપર બેસે તો સાવધાની રાખવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. લોકો માને છે કે સુરક્ષા માટે લેવાયેલ આ નિર્ણયથી લુન્સિકુઇનો ખુલ્લો અને આનંદમય માહોલ હવે ધીમે ધીમે ખોવાઈ રહ્યો છે.

BJP Navsari Mayor Navsari Navsari Municipal Commissioner Navsari Municipal Corporation
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

July 27, 2026

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

1 Comment

  1. પંકજભાઈ આઇ નાયક on May 28, 2026 1:00 pm

    ભાઈ જરા વિજલપોર બાજુ પણ નઝર નાખજો નવસારી નો પશ્ચિમ વિસ્તાર માં ઘણા કામો બાકી છે, એક તો ઓવરબ્રિજ, ત્રણ વર્ષ થી કામ ચાલે છે, ઘેલખડી તળાવ, એરૂ ચાર રસ્તા પર ટ્રાફિક સમસ્યા, કૉલેજ પાસે નો walkve, આવા ઘણા બધા કામો કરવાના છે, જે નવા ચૂંટાયેલા પ્રતિનિધિ ઓ પાસે પ્રજા અપેક્ષા રાખે છે, અમારા ધર્મેશભાઈ ખુબ મેહનતું છે, પણ ઉપલા લેવલ થી સહકાર મળવો જોઈએ 🙏આભાર 🙏વંદેમાતરમ 🙏ભાતમતાકી જય 🙏

    Reply
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,867 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,738 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,407 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,030 Views
Don't Miss
નવસારી

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

By Atul RathodJuly 27, 20260

દક્ષિણ ગુજરાતમાં આવેલા વિનાશક પૂરના કારણે અનેક પરિવારોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. આવી મુશ્કેલ…

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.