Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

July 27, 2026

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»વલસાડ»દાનવને કેવી સજા ? વલસાડ દુષ્કર્મ ઘટનાના આરોપીએ એક નહીં અનેક ઘર ઊજાડ્યા, જાણો નરાધમની ક્રાઇમ કુંડળી વિશે, જુઓ Video
વલસાડ

દાનવને કેવી સજા ? વલસાડ દુષ્કર્મ ઘટનાના આરોપીએ એક નહીં અનેક ઘર ઊજાડ્યા, જાણો નરાધમની ક્રાઇમ કુંડળી વિશે, જુઓ Video

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા ગામની કોલેજીયન યુવતી પર બળાત્કાર બાદ હત્યા પ્રકરણમાં ચાર રાજ્યોમાં 25 દિવસમાં પાંચ હત્યા કરનાર સિરિયલ કિલરની 11 માં દિવસે વલસાડ પોલીસે મહાન મહેનતે ધરપકડ કરી છે. મહિલાઓ સાથે વધી રહેલી ગુનાની ઘટનાઓ સમાજ માટે ઘાતક સ્વરૂપ ધારણ કરી રહી છે. જેને ડામવા પોલીસ કામે લાગી છે. 
Atul RathodBy Atul RathodNovember 26, 2024Updated:November 26, 2024No Comments3 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Accused arrest of Valsad rape case know crime history watch video (1)
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

માનસિક અસંતુલન માણસને ગુનાની દુનિયામાં લઈ જતું હોય છે. ગુનાની દુનિયામાં પ્રવેશ્યા બાદ ગુનાઓની હારમાળા રચી દેતા હોય છે.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા ગામે કોલેજીયન યુવતી પર બળાત્કાર બાદ હત્યાના ગુનામાં સીરીયલ કિલર હરિયાણાના રાહુલ ચાટની વલસાડ પોલીસે 11 દિવસ બાદ ધરપકડ કરી છે.

છ રાજ્યોમાં રખડીને 25 દિવસમાં પાંચ હત્યાઓના ગુનાઓને અંજામ આપી ચૂક્યો છે. ચોરી લૂંટ, હથિયાર રાખવા, ટ્રક ચોરી કરનાર રાહુલ ચાટ પોલીસના શકુંજામા આવી ગયો છે. સાથે ચાર રાજ્યોમાં પાંચ હત્યાના ગુનાઓનો પણ ખુલાસો થયો છે.

આરોપીએ કરેલી હત્યાઓ….

હત્યા એક .. 25. 10. 2024…

આરોપી બેંગ્લોર થી નિર્દેશ્વર જતી ટ્રેનમાં વિકલાંગ ડબ્બામાં મુસાફરી કરી રહ્યો હતો તે દરમિયાન ટ્રેનમાં તેની સાથે બેઠેલા અજાણ્યા ઈસમ સાથે બીડી પીવા જેવી નદીવી બાબતે ઝઘડો થતાં ટ્રેનમાં ઘણું દબાવી હત્યા કરી નાખી હતી અને લૂંટ કરી કરાર થઈ ગયો હતો..

હત્યા બીજી … 14. 11. 2024..

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા ગામે કોલેજીયન યુવતી ને રેલવે સ્ટેશન નજીક આવા વરુ જગ્યાએ ખેંચી જઈ બળાત્કાર બાદ હત્યા કરી નાખી હતી અને ફરાર થઈ ગયો હતો….

હત્યા ત્રણ…. 19 .11. 2024…

આરોપી પશ્ચિમ બંગાળના હાવડા ખાતે ગયો હતો જેમાં પ્રતિહાર એક્સપ્રેસમાં તેની સાથે બેઠેલા એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. લૂંટ કરવાના ઇરાદે છાતી અને પેટ અને માથાના ભાગે પોતાની પાસે રહેલા ચપ્પુ વડે હત્યા કરી નાખી હતી ત્યારબાદ રોકડા રૂપિયા તેમજ સાર સામાન લઈને નાસી છૂટ્યો હતો..

હત્યા નંબર ચાર… 24. 11. 2024

તેલંગાણા રાજ્યના સિકંદરાબાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 9 માં મેનુ ગુરુ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં સ્ત્રીનું ગામચા વડે ગળું દબાવી હત્યા કરી નાખી હતી મોબાઇલ ફોન તથા રોકડ રૂપિયા લઇ સામાન્ય લૂંટ કરી ટ્રેનમાંથી ઉતરી ગયો હતો.

પાંચમી હત્યા

17 થી 21 ઓક્ટોબર ની વચ્ચે પૂણેથી કન્યાકુમારી જતી ટ્રેનના વિકલાંગ ડબ્બામાં આરોપી બેઠો હતો જેમાં એક મહિલા મુસાફરી કરી રહી હતી એકલી પડતા સોલાપુર મહારાષ્ટ્ર સ્ટેશન આસપાસ દુષ્કર્મ હાચવી તેની નું ગળું દબાવી લૂંટ કરી ટ્રેનમાંથી ઉતરી ગયો હતો..

વલસાડના મોતીવાડા ગામની યુવતીની બળાત્કાર બાદ હત્યા પ્રકરણમાં કોઈપણ પ્રકારની કડી ન મળતા પોલીસને હત્યાના સ્થળ પરથી મળેલા આરોપીના કપડાઓના આધારે તપાસ શરૂ કરી હતી. છ રાજ્યોની પોલીસ સાથે મળીને તપાસ શરૂ કરવામાં આવી હતી ગુનામાં પોલીસે 2000થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરી શકમતોની પૂછપરછ કરી હતી.

વલસાડ જિલ્લા પોલીસની ટીમોએ ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસમાં આરોપીઓના ગુનાહિત ઇતિહાસ બાબતે આઈ સી જે એસ પોર્ટલ ઉપર ચેક કરતા ગુનાહિત ઇતિહાસવાળા ઇસમોની પણ તપાસ શરૂ કરી હતી પાંચ રાજ્યોની રેલવે પોલીસની મદદ લેવાઈ હતી.

આરોપી રાહુલ ઝાડ હેન્ડીકેપ હોવાના કારણે રખડતો ભટકતો અને સતત રેલવેમાં મુસાફરી કરતો હોય જેથી વલસાડ એસપીએ આરપીએફ અને જીઆરપીના અધિકારીઓ સાથે વાત કરી જોઈન્ટ ઓપરેશન શરૂ કર્યું હતું તેમાં ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ઓરિસ્સા આંધ્રપ્રદેશ વગેરે રાજ્યના પોલીસ અધિકારીઓને કર્મચારીઓને જોડવામાં આવ્યા હતા અને ઝીણવટ પૂર્વક તપાસ શરૂ કરી હતી.

જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ત્રણ દિવસથી વલસાડ એલસીબી એસોજી અને જિલ્લાના તમામ પોલીસ મથકના પોલીસ અધિકારીઓને પોલીસ જવાનોની મદદ મેળવીને કેસની તપાસ હાથ ધરી હતી જેમાં રેલ્વે સ્ટેશન ખાતે મળેલ સીસીટી ફૂટેજ ના આધારે કામગીરી હાથ ધરી હતી.

Crime News Murder Case Rape Case valsad Valsad Police
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

July 27, 2026

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,866 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,738 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,407 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,029 Views
Don't Miss
નવસારી

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

By Atul RathodJuly 27, 20260

દક્ષિણ ગુજરાતમાં આવેલા વિનાશક પૂરના કારણે અનેક પરિવારોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. આવી મુશ્કેલ…

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.