Author: Nilesh Gamit

આદિવાસી સમાજના વિકાસ માટે હજુ ખૂટતી અને ઘટતી કડીઓ સમાજને સતાવી રહી છે. સમગ્ર ગુજરાત આદિવાસી સમાજ દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો આદિવાસી ટ્રેડનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈ ગામે ત્રણ દિવસીય આદિવાસી ટ્રેડ ફેરમાં એક લાખથી વધુ સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી આદિવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમને સ્કીલ ડેવલોપમેન્ટથી માંડીને અન્ય સેમિનારો દ્વારા કાર્યક્રમોકરીને નોકરી ધંધા રોજગાર માટેનું સૂચન, સલાહ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે ધંધા રોજગાર કરી સફળ થયેલા લોકોની સફળ સ્ટોરીઓ બતાવીને તેમની સાથે વાત સંવાદ પણ કરવામાં આવ્યા હતા. સાથે કેટલાક એનજીઓ પણ જોડાયા હતા. તેમના સહયોગથી વિવિધ સહાય પણ મળી હતી.…

Read More

દેશમાં 10 કરોડથી વધુ સભ્યો ધરાવતી રાજકીય પાર્ટી બની ગઈ છે અને મંડળ સુધી પહોંચીને દેશની તમામ ચૂંટણીઓમાં વિરોધ પક્ષને મત કરવા માટેનો દમ ધરાવે છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સદસ્યતા અભિયાન શરૂ કરી ચૂકી છે દર ત્રણ વર્ષે યોજાતા સદસ્યતા અભિયાનમાં ચાલુ વર્ષે ભારતીય જનતા પાર્ટી એ ફરીથી કાર્યકર્તાઓમાં જોમ જુસ્સો અને ઉત્સાહ ભરવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. કેવી રીતે કાર્યકર્તાઓ ભાજપના સભ્યો બનાવે છે? જનસંઘ સમયે ગણ્યાગઠિયા લોકો જ અને ગણ્યા ગાંઠિયા વિસ્તારોમાં જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હતા અને ઘરે ઘરે ભરીને સદસ્ય બનાવતા હતા સાથે સહયોગ સુલ્ક પણ લેતા હતા હવે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા…

Read More

કોલ્ડ પ્લે કોન્સર્ટ જોવા માટે 99 લાખ વેઇટિંગ અને બ્લેકમાં 10 લાખ રૂપિયા જેટલી મોંઘી ટિકિટો બ્લેકમા વેચાતી હોવાનું માનવામાં આવે છે. સંગીત ના રસિયાઓ કોઈપણ ભોગે પોતાના શોખને પૂરો કરવા માટે કેટલી પણ મોંઘી ટિકિટ ખરીદવા માટે તૈયાર રહેતા હોય છે ટિકિટ છેલ્લી પ્લેટફોર્મ પર પહોંચ્યા પરંતુ ત્યાં સમગ્ર વેબસાઈટ ક્રેશ થઈ ગઈ હતી માત્ર 30 મિનિટની અંદર બ્રિટિશ રોક બેન્ડ ના સોની તમામ ટિકિટ વેચાઈ ગઈ જો કે ટિકિટની ભારે માંગને જોતા પણ બેને બદલે ત્રણ સૌ યોજવાની જાહેરાત કરી છે. સ્ટેન્ડિંગ ટિકિટ જેની મૂળ કિંમત 6450 હતી તે 50000 સુધી વેચાઈ રહી છે ટિકિટના બ્લેક માર્કેટિંગ પર…

Read More

રૈનડાંગ જિલ્લામાં પણ સાર્વત્રિક સામાન્ય વરસાદ વરસ્યો છે જેને લઇને ફરીથી ઠંડક પ્રસરી છે ડાંગ જિલ્લામાં નાગલી અને વરસાદી આધારિત ખેતી પકવતા ખેડૂતોમાં કૃષિનો માહોલ સર્જાયો છે. ભાદરવા માસમાં ફરીથી વરસાદી માહોલ શરૂઆત રંગીન વાતાવરણ ખીલી ઉઠ્યું છે ખાસ કરીને કુદરતી સૌંદર્ય વચ્ચે વસેલા ડાંગ જિલ્લામાં વરસાદના કારણે તળાવો અને કોતરોમાં પાણીના ધોધ ફરીથી છલકાયા છે જેના લઈને રમણીય દ્રશ્યો સર્જાયા છે. સુરત જિલ્લાના મહુવા અનાવલ તેમજ અન્ય જંગલ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે જેને લઇને પૂર્ણ નદીની સપાટીમાં વધારો થયો છે. ખાસ કરીને મહુવા અનાવલ વિસ્તારમાં દર વર્ષે સારો વરસાદ પડે છે ચાલુ વર્ષે ભાદરવા માસના સમય દરમિયાન પણ સારો…

Read More

કેટલાક રિસર્ચ બાદ હવે ખાસ કરીને દવાઓની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે અને તેની આડ અસરો પણ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સી ડી એસ સી ઓ દ્વારા હલકી ગુણવત્તા વાળી દવાઓની જાહેર કરેલી યાદી… પેરાસિટામોલ, વિટામીન સી અને વિટામિન ડી 3 ટેબલેટ , વિટામીન બી કોમ્પ્લેક્સ, વિટામીન સી સોફ્ટ જેલ, એન્ટી એસિડ પેન ડી, પેરાસીટામોલ, એન્ટી ડાયાબિટીસ ડ્રગ ગ્લીમેપિરાઇડ, હાઈ બ્લડ પ્રેશર ની દવા ટેલમિસરટન, જેવી દવાઓ પરીક્ષણમાં નિષ્ફળ નીવડી છે. અગ્રણી કંપનીઓ દ્વારા બનાવવામાં આવતી દવાઓ નિષ્ફળ નિવડતા ડ્રગ સામે સવાલો ઊભા થયા છે અને બજારમાં મળતી દવાઓની ગુણવત્તા સામે પણ…

Read More

શ્રીનગર વિધાનસભા બેઠક પર સૌથી ઓછું મતદાન થયું છે એમાં ખાસ કરીને 27% જેટલું જ મતદાન પાંચ વાગ્યા સુધી નોંધાય છે જેને લઈને અનેક તર્ક વિતરકો શરૂ થયા છે પરિવર્તન કે પુનરાવર્તન જેવી વાતો એ જોર પકડ્યું છે શ્રીનગર એક એવી વિધાનસભા બેઠક છે જ્યાં રાજકીય પક્ષો વચ્ચે ખેંચતાં થતી હોય છે અને ખેંચતાણમાં ભારતીય જનતા પાર્ટી વધુ મતદાન થાય તો ફાયદો મેળવી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી હતી પરંતુ નીચું મતદાન કોને પડશે તેની ચર્ચાઓ શરૂ થઈ છે. સીયાસી વિધાનસભા બેઠક પર 72% જેટલું મતદાન પાંચ વાગ્યા સુધીમાં નોંધાયું છે સીયાસી વિધાનસભા પર રેકોર્ડ બ્રેક મતદાન થવું એ ત્રણેય…

Read More

નવસારી જિલ્લો વિવિધ રીતે પ્રગતિના પંથે જોડાયો છે જેમાં ખાસ કરીને રાજકીય રીતે આગળ વધેલા નવસારી જિલ્લામાં લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ આવે એના માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે અગાઉ એક કરોડના ખર્ચે ઈન્દોરની એજન્સી સાથે ટાઈ અપ કરીને નવસારી જિલ્લામાં સ્વચ્છતા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સમગ્ર જિલ્લાનું સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો હજારો ટન કચરો અને ગંદકી દૂર કરવામાં આવી હતી હાલ નવસારી જિલ્લામાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે જેમાં વિવિધ તાલુકાઓમાં અધિકારીઓ ની ટીમોમાં જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ કરી રહી છે એમાં મંદિરોની સ્વચ્છતા બાબતે સૌથી વધુ જાગૃતિ લાવવા માટેનો પ્રયાસા કરવામાં આવ્યો છે ભગવાનની…

Read More

“એટીએમ” એ શબ્દ હવે ખૂબ પ્રચલિત થતો જાય છે ટાઈમ ઇસ મોર ઈમ્પોર્ટન્ટ ધેન મની. પૈસા કરતાં સમયની કિંમત વધારે છે તેવા સમયે ઓછા સમયે વધુ કામ થઈ શકે તેવા પ્રકારના ઓટોમેટીક મશીનો બનાવવાની હોડ જામી છે એમાં કોઈ પણ વસ્તુ ખરીદવા માટે એટીએમ નો ઉપયોગ મોટાપાયે થઈ રહ્યો છે જેમાં એટીએમ એટલે “ઓટોમેટેડ ટેલર મશીન” જેમાં કોઈ પણ વસ્તુ મૂકેલી હોય અને એની કિંમત ચૂકવવામાં આવે તો આપણને સીધા જ ચુકવણી કરવાની સાથે તરત એ વસ્તુ મળી જતી હોય છે. મોટાભાગે એટીએમ મશીનમાં દૂધ, પૈસા, પાણી તથા અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મૂકવામાં આવે છે અને એને ઓટોમેટેડ મશીન બનાવીને…

Read More

દક્ષિણ ગુજરાતના દમણ સેલવાસ અને નવાપુર વિસ્તારમાંથી મોટા પાયે દારૂ ઘુસાડવાનો પેતરો રચવામાં આવતો હોય છે જેમાં સ્થાનિક પોલીસ દારૂના દૂષણ ને પકડી શકતી નથી ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ કામે લાગતી હોય છે નવસારી જિલ્લામાં સ્ટેટમેન્ટ સેલ ટાપીને બેઠી હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 24 મી સપ્ટેમ્બર ના રોજ એસએમસી ની ટીમ દ્વારા ચીખલી ચાર રસ્તા નજીક આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે બાતમીના આધારે સ્ટેટમેન્ટ સેલના કર્મચારીઓ કામે લાગ્યા હતા જેમાં એસએમસીની ટીમને 21 લાખ 65 હજારથી વધુ નો મુદ્દા માલ પકડી પાડવામાં સફળતા મળી છે પોલીસે…

Read More

21મી સદીના આધુનિક જમાનામાં યુવતીઓને પુરુષ સમોવડી ગણવામાં તો આવી છે પરંતુ પુરુષ પ્રધાન દેશમાં કેટલીક વખત પોતાની સ્વતંત્રતા ના નામે સ્વચ્છંદતા તરફ ચાલી જાય છે અને એનું ભાન નથી હોતું. સંસ્કારો છોડી સ્વચ્છંદતા તરફ જ્યારે યુવાનો નીકળી પડે છે ત્યારે ગંભીર નુકસાન સહન કરવાનો વારો આવે છે અને કેટલીક વાર જીવ પણ ગુમાવવો પડે છે. નવસારી શહેરની એક હોટલમાં એવી જ પ્રકારની ઘટના ઘટી છે કે જ્યાં નર્સિંગ કોલેજમાં ભણતી યુવતી કોલેજ જવાના બદલે પોતાના પુરુષ મિત્ર સાથે હોટલના ગેસ્ટ હાઉસમાં જાય છે અને શારીરિક સંબંધોના ઉનમાદ માં યુવતીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.નવસારીના ગાંધી ફાટક નજીક આવેલ હેપી…

Read More