Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

July 27, 2026

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»નવસારી પોલીસમાં ફફડાટ ! જિલ્લા પર સ્ટેટ મોનિટરિંગ સેલનો ડોળો, બહારની પોલીસે એક મહિનામાં ત્રણ વખત દારૂ પકડ્યો
નવસારી

નવસારી પોલીસમાં ફફડાટ ! જિલ્લા પર સ્ટેટ મોનિટરિંગ સેલનો ડોળો, બહારની પોલીસે એક મહિનામાં ત્રણ વખત દારૂ પકડ્યો

દારૂની દાણચોરી દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું દુષણ બની ગયું છે. બુટલેગરો દ્વારા અન્ય રાજ્યથી ગુજરાતમાં દારૂના દુષણને ઘુસાડવાનો વર્ષોથી એક ચીલો પડી ગયો છે. જોકે આ ઘટનામાં નવસારી પોલીસને પાછળ છોડીને smc એ નવસારીમાં આવા ગુના પકડીને સારી કામગીરી કરી છે.
Nilesh GamitBy Nilesh GamitSeptember 25, 2024Updated:September 25, 2024No Comments4 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
state monitoring cell caught liquor smuggling in navsari police
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

દક્ષિણ ગુજરાતના દમણ સેલવાસ અને નવાપુર વિસ્તારમાંથી મોટા પાયે દારૂ ઘુસાડવાનો પેતરો રચવામાં આવતો હોય છે જેમાં સ્થાનિક પોલીસ દારૂના દૂષણ ને પકડી શકતી નથી ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ કામે લાગતી હોય છે નવસારી જિલ્લામાં સ્ટેટમેન્ટ સેલ ટાપીને બેઠી હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 24 મી સપ્ટેમ્બર ના રોજ એસએમસી ની ટીમ દ્વારા ચીખલી ચાર રસ્તા નજીક આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે બાતમીના આધારે સ્ટેટમેન્ટ સેલના કર્મચારીઓ કામે લાગ્યા હતા જેમાં એસએમસીની ટીમને 21 લાખ 65 હજારથી વધુ નો મુદ્દા માલ પકડી પાડવામાં સફળતા મળી છે પોલીસે વાહન હાંકનાર એક આરોપીની ધરપકડ કરી છે દારૂ મંગાવનાર અને ટ્રકનો માલિક સહિત કુલ ચાર લોકોને પોલીસે વોન્ટેડ પણ જાહેર કર્યા છે..

પકડાયેલા આરોપી..

દેવેન્દ્રસિંહ ઉર્ફ મીની રમેશ તોમર..
ટ્રકનો ડ્રાઇવર..

વોન્ટેડ આરોપીઓના નામ..

દારૂ મંગાવનાર સંજય નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે જ્યારે અશોક નામનો આરોપીય ટ્રકનો માલિક છે અને દારૂ મંગાવનાર અન્ય અજાણ્યા હિસ્સોમાં વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પોતાના બાતમીદારો રોકીને સમગ્ર ઓપરેશનને પાર પાડવામાં આવ્યું છે. જેમાં છેલ્લા ત્રણ દિવસથી સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમ કામે લાગી હતી દારૂ મંગાવનાર આરોપીઓ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે દારૂ ક્યાંથી આવ્યો અને કોણે ભરાવ્યો હતો એ સમગ્ર પગેરું શોધવા માટે ચીખલી પોલીસને કેસ સોંપવામાં આવ્યો છે.

સ્ટેટ મોનિટરિંગ સેલ ને લઈને સ્થાનિક પોલીસમાં ફફડાટ..

ટેક મોનિટરિંગ સેલ દ્વારા છેલ્લા ઘણા સમયથી નવસારી જિલ્લામાં ધામો નાખીને કામગીરી કરવામાં આવી રહી છે ચીખલીમાં બે અને વેશમાં ગામે એક રેડ કરી હતી જેમાં લાખોનો દારૂ પકડી પાડ્યો છે અને આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે ત્યારે નવસારી જિલ્લામાં રનીંગ કેસ થઈ રહ્યા છે જેને લઇને સ્થાનિક પોલીસ કર્મચારીઓને કોઈપણ પ્રકારની બદલી કે પનિશમેન્ટ કરવામાં આવતું નથી. હાલ નવસારી જિલ્લા પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે અને સ્ટેટ મોનિટરિંગ સેલ ની કામગીરી કરતા સારી કામગીરી બતાવવાના પણ પ્રયાસો ચાલી રહ્યા છે.

બે ચીખલી અને એક વેસ્માં ગામે સ્ટેટ મોનિટરિંગ સેલની સફળ ટ્રેપ.

સ્ટેટ મોડી ટ્રેન સેલ સમગ્ર નવસારી જિલ્લા પર આપતી નજર રાખીને બેઠી છે અને નિર્લિપ્ત રાય જેવા બાહોશ અધિકારીના સપોર્ટના કારણે સમગ્ર ગુજરાતમાં સ્ટેટ મોનિટરિંગ સેલની કામગીરીની ચર્ચા થઈ રહી છે અને કામગીરી બાબતે કર્મચારીઓના વખાણ પણ થઈ રહ્યા છે ત્યારે નવસારી જિલ્લામાં પણ એક સપ્તાહમાં ત્રણ જેટલી મોટી રેડ કરવામાં આવી છે અને સફળ રેપના કારણે નવસારી જિલ્લામાં સ્ટેટ મોનિટરની કામગીરીના કારણે સ્થાનિક જિલ્લાના અધિકારીઓમાં કકળાટ પણ શરૂ થયો છે.

હાઉસ રેડ થાય અને એક લાખથી વધુનું દારૂ પકડાય તો પોલીસ અધિકારી સામે પગલા લેવાતા હોય છે.

છેલ્લા ઘણા સમયથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવે છે પરંતુ મોટા ભાગની રેડ રનીંગ રેડ હોય છે જેને લઇને માત્ર આરોપીઓ પર જ કાર્યવાહી કરવામાં આવતી હોય છે ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકારે નક્કી કરેલા ધારા ધોરણથી વધારે જથ્થો જો હાઉસ રેડમાં પકડાઈ તો સ્થાનિક અધિકારી પર પગલાં લેવામાં આવતા હતા પરંતુ એવી મોટી હાઉસ રેડ થઈ શકી નથી.

નવસારી જિલ્લામાં એલસીબી એસઓજી જેવી મજબૂત ટીમો છતાં સ્ટેટ મોનિટરિંગ સેલ દાણ ચોરી પકડવામાં સફળ.

છેલ્લા ઘણા સમયથી દારૂ ની ઘોષણખોરી કરાવવા માટે વિવિધ નુસખાઓ અજમાવવામાં આવે છે જેમાં વિવિધ ટ્રીક અપનાવીને અન્ય ધંધા રોજગારનો સાધન સામગ્રી સામાન લઈ જવાના બિલો બનાવીને દારૂનું વહન કરવામાં આવે છે તેવા સમયે સ્થાનિક એજન્સીઓ આવા ગતકડા બાજ બુટલેગરો સામે નિષ્ફળ રહેતી હોય છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ પોતાના બાતમીદારો રોકીને મહેનતના આધારે દારૂની તસ્કરી ના મોટા કેસો ઝડપી પાડવામાં સફળ રહે છે.

વલસાડ ડાંગ અને તાપી જિલ્લાઓ દક્ષિણ ગુજરાતમાં દારૂ તસ્કરીનો સૌથી મોટા પ્રવેશદ્વારો.

દક્ષિણ ગુજરાતના આંતરરાષ્ટ્રીય સરહદો ધરાવતા વલસાડ ડાંગ તાપી જિલ્લાઓમાંથી મોટા પાયે દારૂ પકડી પાડવામાં આવે છે એમાં ખાસ કરીને સ્ટેટ મોનિટરિંગ સેલ ને લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વારંવાર મોટા દારૂ તસ્કરીના કિસ્સાઓ ઝડપી પાડવામાં આવતા હોય છે પ્રતિબંધિત દારૂના દુષણને ધામવા માટે સ્ટેટ પણ કામે લાગતી હોય છે ત્યારે સમગ્ર ગુજરાતમાં દારૂના પ્રવેશદ્વાર ગણાતા ત્રણ જિલ્લાઓ પર સૌથી વધુ સ્ટેટ મોનિટરિંગ સેલ નજર રાખી રહી છે છેલ્લા ઘણા સમયથી દક્ષિણ ગુજરાતમાંથી ગુસતા દારૂના ધ્રૂષણને ડામવા માટે ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ કામે લાગ્યા છે પરંતુ જ્ઞાન-કેન પ્રકારે અને વિવિધ નુસખાઓ આજમાવીને ચોરટાવો દારૂની તસ્કરી કરે છે અને કોઈપણ ભોગેદારો ઘુસાડવા માટેના પ્રયત્ન કરતા હોય છે જેને લઈને પોલીસ નવસાવધુ સતર્ક બની છે.

Crime Navsari Navsari police
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Nilesh Gamit
  • Website

Related Posts

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

July 27, 2026

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,866 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,738 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,407 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,029 Views
Don't Miss
નવસારી

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

By Atul RathodJuly 27, 20260

દક્ષિણ ગુજરાતમાં આવેલા વિનાશક પૂરના કારણે અનેક પરિવારોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. આવી મુશ્કેલ…

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.