Author: Nilesh Gamit

2024 માં ઇન્ડિયા ગઠબંધનને મળેલ સફળતા બાદ ઇન્ડિયા ગઠબંધન અતિ ઉત્સાહમાં જણાઈ રહી છે. ઇન્ડિયા ગઠબંધનના ચાર રાજકીય પક્ષો જમ્મુ કાશ્મીરમાં મેદાને ઉતર્યા છે. ઇન્ડિયા ગઠબંધન બન્યું હતું ત્યારે સ્થાનિક રાજકીય સમીકરણ નું સર્વે કરીને ગઠબંધનને ફાયદો કેવી રીતે મળી શકે અને ભાજપને તથા એનડીએ ને કેવી રીતે હરાવી શકાય તેના માટે યોજના બનાવવામાં આવી હતી ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ કોઈપણ એક પક્ષ એક બેઠક પર ચૂંટણી લડશે એવો સમજોતો અને યોજના બની હતી. 2024 લોકસભા ચૂંટણીમાં સારી એવી સીટો ઇન્ડિયા ગઠબંધનને મળી પણ ખરી. પરંતુ હવે જમ્મુ કાશ્મીરમાં ઇન્ડિયા ગઠબંધનમાં થોડાક ઓપ્શન આવી ગયા છે. આંતરિક સમજૂતી ની સાથે હવે…

Read More

તમામ પક્ષે જીતના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. જમ્મુ રિસનમાં ભારતીય જનતા પાર્ટી જીતનો દાવો કરે છે જ્યારે કાશ્મીર વેલીમાં એનસી પીડીપી અને અન્ય ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર ગામ વાની છે અને એમાં પણ પ્રોક્ષી ઉમેદવારની બોલબાલા શરૂ થઈ છે. કાશ્મીરની ચૂંટણીમાં પ્રોકસી ઉમેદવાર શબ્દ સૌ કોઈ માટે જાણવું મહત્વનો બની ગયો છે. જમ્મુ કાશ્મીર ની કુલ વિધાનસભા બેઠકો… 2014 વિધાનસભામાં જમ્મુરીઝનમાં 37 કાશ્મીરમાં 46 લદાખમાં ચાર એમ કુલ 87 બેઠકો હતી… 2024 માં 370 નાબૂદ થયા બાદ નવા સીમાંકન પ્રમાણે 43 કાશ્મીર વેલીમાં 47 લગભગ બનાવવામાં આવ્યું છે જ્યારે કુલ વિધાનસભા બેઠકો 90 છે. જમ્મુ રિસનમાં ભારતીય જનતા પાર્ટીએ…

Read More

1989 અને 90 ના દાયકામાં જમ્મુ અને કાશ્મીરમાં થયેલી ચૂંટણીઓમાં ધાંધલી અને કાશ્મીરી પંડિતો પર અત્યાચાર અપહરણ જેવા ગુનાઓએ હદ વટાવી હતી જેના કારણે અલગાવવાદ નો નારો ગુંજયો હતો હવે બદલાયેલા ભારતીય રાજકીય સમીકરણો અને નીતિઓના પગલે કાશ્મીરના અલગાવવાદી નેતાઓ દેશના મુખ્ય પ્રવાહમાં ભળવા ઉત્સુક બન્યા છે પાકિસ્તાનમાં ટ્રેનિંગ લઈને આવેલા અલગ અલગ ચૂંટણી લડવા અને લોકોમાં જાગૃતિ લાવીને વિકાસના મુદ્દા તરફ આગળ વધી રહ્યા છે.. અલગાવવાદી નેતાઓમાં નામો… યાસીન મલિક, ઇસ્ફાક મજીદ હનીફ હૈદરી હમીદ શેખ સૈયદ અલી શાહ ગિલાની મોહમદ ફારખ ખાન શબ્બીર શાહ બીટા કરાટે નઈમ ખાન રાજકીય પક્ષો દ્વારા જમ્મુ કાશ્મીરમાં ધાંધલી કરી સ્થાનિક રાજકીય પક્ષોને…

Read More

જમ્મુકાશ્મીરમા કુલ ગામ વિધાનસભા બેઠક પર 1,20,000 જેટલા મતદારો છે જેમાંથી મહિલા અને પુરુષ બંને મતદારો સરખી સંખ્યામાં છે આ જ કુલગામ વિધાનસભા બેઠક પર ગુલામ નબી આઝાદ અને અબ્દુલ રજાકને ઘરમાંથી કાઢીને માર્યા હતા જ્યારે ગુલામ નબી આઝાદ પર ગ્રેનેટ પણ ફેંકવામાં આવ્યા હતા. આતંકી ગતિવિધિઓ થી ભરપુર એવા કુલગામ વિધાનસભા બેઠક પર લોકોની મીટ મંડાયેલી છે અને રાજકીય પક્ષમાં ઘર માટે આવ્યો છે. કુલ ગામ વિધાનસભા બેઠક પર પીડીપી નેશનલ કોન્ફરન્સ અને સીપીઆઈ વચ્ચે ટક્કર છે એમાં તારીગામી નામના ઉમેદવાર મેદાને છે cpi ના આ ઉમેદવાર પાંચ વાર આ વિસ્તારમાંથી વિદાય રહી ચૂક્યા છે તેમને આજે પણ વિશ્વાસ છે…

Read More

2018માં પિતા અજીત પરિહાર અને કાકા અનિલ પરિહારને આતંકીઓએ જાહેરમાં ગોળી મારી દીધી હતી અને જેના કારણે મોત નીપજ્યા હતા અનિલ પરિહાર ડોડા ભદ્રવા અને રામબન જિલ્લામાં મજબૂત નેતા તરીકે ઉભરીને આગળ આવ્યા હતા. તેઓ પેન્થર પાર્ટીમાં પણ અગાઉ લડી ચૂક્યા હતા. આરએસએસ ના મજબૂત કાર્યકર્તા તરીકે તેમની છાપ ચાર જિલ્લાઓમાં હતી અને સંગઠનની અજીબ તાકાત ધરાવતા અનિલ અને અજીત પરિહાર મહત્વના રાજ્ય નેતાઓ તરીકે ઉભરીને આગળ આવ્યા હતા. 370 ની કલમને હટાવવા તેમજ આતંકી પ્રવૃત્તિઓના ડામવા માટે મને મહત્વની ભૂમિકા ભજવી હતી, અને સરકારની સાથે રહીને તેમણે મહત્વના કામો કર્યા હતા. 2ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં પીએચડી કરી રહ્યા છે 9…

Read More

જમ્મુ અને કાશ્મીરમાં 90 વિધાનસભા બેઠક છે જેમાંથી 47 કાશ્મીર અને 43 જમ્મુ વિભાગમાં છે. 18 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર ચૂંટણી યોજવાની છે પરિણામ 8 ઓક્ટોબરે આવશે. ભાજપનું ગઠબંધન… 5 ઓગસ્ટ 2019 ના રોજ 35a અને 370 ની કલમોની નાબૂદ કરવામાં આવી ત્યારથી ભારતીય જનતા પાર્ટીમાં જોશ પુરાયો છે. જમ્મુ કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો પર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડવા માટે ઉમેદવારો જાહેર કરવાની છે એમાંથી ભારતીય જનતા પાર્ટી સ્થાનિક રાજકીય પક્ષો સાથે નહીં પરંતુ અપક્ષ ઉમેદવારો સાથે ગઠબંધન કરીને પોતાનો રાજકીય હેતુ સિદ્ધ કરવા માંગે છે. હજુ પહેલા ચરણનું લિસ્ટ આવ્યું છે બીજા ચરણના અને ત્રીજા ચરણના…

Read More

ભારતીય જનતા પાર્ટી કોઈપણ કાર્યક્રમને પોતાની આગવી અદા થી રજૂ કરતું હોય છે. જમ્મુ કાશ્મીર નું ચૂંટણી ઢંઢેરો પણ એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીએ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગણેશ ચતુર્થી એટલે કે પ્રથમ પૂજાના દેવ એવા ગણપતિ દાદાની ગણેશ ચતુર્થીના દિવસે મેનિફેસ્ટો જાહેર કરીને વિધિવત રીતે દેશના ગૃહ મંત્રી અમિત સાહેબ ઉંચા અવાજે ભારતીય જનતા પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. ભાજપના મેનિફેસ્ટોની વાત કોલેજના વિદ્યાર્થીઓને દર વર્ષે ₹3,000 ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ ધોરણ 10 ના વિદ્યાર્થીઓને ટેબલેટ અને લેપટોપ ઉજ્વલા યોજનામાં દર વર્ષે બે મફત એલપીજી સિલિન્ડર અટલ આવાસ યોજના ભૂમિ હિન ખેડૂતોને પાંચ વિંગા જમીન દરેક પરિવારની વરિષ્ઠ મહિલાને…

Read More