Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026

હવે તમે નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની પાળી પર નહીં બેસી શકો! પાળી પર લગાવાઈ લોખંડની ગ્રીલ, લોકોમાં નિરાશા

May 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»જમ્મુ કાશ્મીર»Jammu Kashmir Election : જમ્મુ કાશ્મીરમાં ભાજપના ચૂંટણી ઢંઢેરામાં નેતાઓએ કેવા વાયદા આપ્યા, જુઓ આખું List
જમ્મુ કાશ્મીર

Jammu Kashmir Election : જમ્મુ કાશ્મીરમાં ભાજપના ચૂંટણી ઢંઢેરામાં નેતાઓએ કેવા વાયદા આપ્યા, જુઓ આખું List

Nilesh GamitBy Nilesh GamitSeptember 9, 2024Updated:September 9, 2024No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
BJP Reveals jammu and kashmir Elections Manifesto Naya Kashmir
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ભારતીય જનતા પાર્ટી કોઈપણ કાર્યક્રમને પોતાની આગવી અદા થી રજૂ કરતું હોય છે. જમ્મુ કાશ્મીર નું ચૂંટણી ઢંઢેરો પણ એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીએ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગણેશ ચતુર્થી એટલે કે પ્રથમ પૂજાના દેવ એવા ગણપતિ દાદાની ગણેશ ચતુર્થીના દિવસે મેનિફેસ્ટો જાહેર કરીને વિધિવત રીતે દેશના ગૃહ મંત્રી અમિત સાહેબ ઉંચા અવાજે ભારતીય જનતા પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે.

ભાજપના મેનિફેસ્ટોની વાત

  • કોલેજના વિદ્યાર્થીઓને દર વર્ષે ₹3,000 ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ
  • ધોરણ 10 ના વિદ્યાર્થીઓને ટેબલેટ અને લેપટોપ
  • ઉજ્વલા યોજનામાં દર વર્ષે બે મફત એલપીજી સિલિન્ડર
  • અટલ આવાસ યોજના ભૂમિ હિન ખેડૂતોને પાંચ વિંગા જમીન
  • દરેક પરિવારની વરિષ્ઠ મહિલાને 18000 રૂપિયાની સહાય
  • સ્વ સહાય જૂથોને લોન માફી
  • યુવાનો માટે પંડિત પ્રેમનાથ ઢોકળા રોજગાર યોજના
  • પાંચ લાખ રોજગારોનું સર્જન
  • જમ્મુ કાશ્મીર પબ્લિક સર્વિસ કમિશન અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની તૈયારી માટે બે વર્ષ માટે 10,000 કોચિંગ ફીની સહાય
  • શ્રીનગરના દાલ સરોવરની વિશ્વ કક્ષાનું પ્રવાસ સ્થળ
  • શ્રીનગરના ટેટુ ગ્રાઉન્ડમાં એમ્યુઝમેન્ટ પાર્ક
  • ડોડા ચિતવાડ રામન રાજોરી પૂંછ ઉધમપુર અને કઠવા વિસ્તારોને પ્રવાસી ઉદ્યોગ તરીકે વિકસાવાસે..
  • કાશ્મીર ખીણમાં ગુલમર્ગ અને પહેલગામને આધુનિક પ્રવાસન શહેરો બનાવાશે
  • શ્રીનગરમાં તાવી રિવરફ્રન્ટ બનશે
  • રણજીત સાગર ડેમ 200 હલી માટે અલગ તળાવ વિકાસ સત્તામંડળની રચનાની જાહેરાત
  • આઇટી હબને જમવામાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવાશે…

ભાજપે 40 સ્ટાર પ્રચારકો મેદાને ઉતાર્યા…

ભારતીય જનતા પાર્ટી મોટાભાગની ચૂંટણીઓમાં પૂર્વ નિર્ધારિત યોજના પ્રમાણે મેદાનમાં ઉતરતી હોય છે રણનીતિની સાથે લોકોના મૂળ અને તેમના મિજાજને પારકીને પોતાનું આયોજન કરતી હોય છે. એ જ રીતે જમવું એન્ડ કાશ્મીરમાં પણ ભારતીય જનતા પાર્ટી આયોજનપૂર્વક યોજના બનાવી છે. ગત લોકસભાની ચૂંટણીમાં પાંચમાંથી બે લોકસભા બેઠકો જીતી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ સારો એવો પ્રતિસાદ મળ્યો છે. જેને લઇને ભાજપમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે તાર પ્રચારકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહ મંત્રી અમિત શાહ પાર્ટીએ અધ્યક્ષ જે પી સહિત ચાલુ વિસ્તાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. યાદીમાં શિવરાજ સિંહ યોગી આદિત્યનાથ સ્મૃતિ ઇરાની તથા મહત્વના કેબિનેટ મંત્રીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે.

સામે પક્ષે કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ તલાસી રહી છે 1947 પછી 19 જેટલી ચૂંટણી યોજાઈ છે જેમાં 11 વખત કોંગ્રેસ સરકારનો ભાગ રહી છે પીડીપી અને નેશનલ કોન્ફરન્સ સાથે મળીને મહત્વની સરકારો બનાવી છે સરકારો બનાવતી વખતે તેમણે ભાગીદારી કરી છે અને જમ્મુ કાશ્મીરના વિકાસ અને વિનાશના કારણો પણ કોંગ્રેસ પીડીપી અને નેશનલ કોન્ફરન્સ સારી રીતે જાણે છે. ઇન્ડિયા ગઠ બંધન કાશ્મીરમાં મહત્વની રીતે લડી રહી છે પોતાના સાથી પક્ષો સાથે મળીને યોજના બનાવી છે એમાં ભારતીય જનતા પાર્ટીને માફ કરવા માટેના વિવિધ સમીકરણો ઊભા કરવામાં આવ્યા છે.

 

Amit Shah BJP Election Manifesto Elections 2024 Indian Election jammu and kashmir Naya Kashmir Vidhan Sabha Election
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Nilesh Gamit
  • Website

Related Posts

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026

સરપંચની ચૂંટણી વખતે સમૂહોમાં ફૂટ પડે, ઝઘડા થાય અને પરિવારો તૂટે, પણ…જાણો નવસારી સરપંચ અભિવાદન સમારંભમાં C R પાટીલે શું શું કહ્યું?

July 13, 2025

તમારા ગામનો રખેવાળ કોણ? ટૂંક સમયમાં નક્કી થશે, ગ્રામપંચાયત ચૂંટણીના મતદાન બાદ મતગણતરી શરૂ, જુઓ Video

June 25, 2025
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,864 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,735 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,403 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,022 Views
Don't Miss
નવસારી

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

By Atul RathodJune 3, 20260

પ્રેમ એ માનવીય સંવેદનાઓનું ઘટક છે. પ્રેમ સંબંધો એ સામાજિક તાણા-વાણા અને ઉદવેગો સાથે જોડાયેલા…

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026

હવે તમે નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની પાળી પર નહીં બેસી શકો! પાળી પર લગાવાઈ લોખંડની ગ્રીલ, લોકોમાં નિરાશા

May 28, 2026

નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે અશોકભાઈ ધોરાજીયા સહીત જાણો કોને કઈ ખુરશી મળી? હોદ્દેદારોના નામ જાહેર

May 26, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.