Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

July 27, 2026

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»ટોલ ટેક્સ કયા કાયદા હેઠળ વધારાયો ? નવસારીના બોરીયાચ ટોલનાકાના વધેલા ભાવને લઈ શરૂ થયો વિરોધ, જુઓ Video
નવસારી

ટોલ ટેક્સ કયા કાયદા હેઠળ વધારાયો ? નવસારીના બોરીયાચ ટોલનાકાના વધેલા ભાવને લઈ શરૂ થયો વિરોધ, જુઓ Video

છેલ્લા કેટલાય દિવસોથી નવસારીના બોરીયાચ ટોલ નાકાની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. જેની સીધી અસર અહીંથી આવતા જતા વાહનોને ખીચામાં પડી રહી છે. મુંબઈથી અને સુરત થી આવતા જતા વાહનો આ ટોલનાકા પરથી પસાર થાય છે જેને સીધી અસર આ ભાવ વધારાની થશે. ત્યારે કરવામાં આવેલા એમ મોટા વધારાને કારણે કોંગ્રેસ મેદાને ઉતરી છે.
Atul RathodBy Atul RathodNovember 28, 2024Updated:November 28, 2024No Comments1 Min Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારીનું બોરીયાચ ટોલનાકુ જે મુંબઈથી આવતા કે મુંબઈ તરફ જતા લોકો માટે અહીં ટોલ ટેક્સ ભરીને આવન જાવન કરવાનું હોય છે. જોકે આ વચ્ચે થોડા દિવસ પહેલા આજે ટોલ ટેક્સના ભાવમાં વધારો થયો હોવાના સમાચારો સામે આવ્યા હતા. આ ટોલ ટેક્સમાં કરાયેલા વધારાને કારણે સીધી અસર વાહન ચાલકોના ખિસ્સામાં પડે છે.

મહત્વનું વાત એ છે કે બોરીયાચ ટોલનાકા ખાતે જ્યાં નેશનલ હાઈવે નો રસ્તો છે આ રસ્તામાં સુવિધા ન આપવામાં આવતી હોવાની પણ ફરિયાદો અગાઉ ઉઠી હતી. લાંબા સમયથી તૂટેલી હાલતમાં અહીંના રસ્તાઓ હતા. તેમ છતાં પણ શા માટે અહીં ટેક્સ ઉઘરાવવામાં આવે છે તેનો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે.

નવસારી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા આ સમગ્ર બાબતે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે આ ટોલનાકાનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે તેમની વાતને ધ્યાને લેવામાં આવે તો આ ટોલનાકા પર કઈ રીતે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે તેને લઈને પ્રશ્નાર્થ છે.

ત્યારબાદ હવે કોંગ્રેસ રણ મેદાને ઉતરી છે અને વધેલા ટોલટેક્સ પર યોગ્ય સરકારનું ધ્યાન દોરી ઘટતું કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે આ માટે નવસારી જિલ્લા કલેકટરને આવેદન પણ આપવામાં આવ્યું હતું અને જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચીંધ્યાં માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી.

Congress Gujarat government Navsari Navsari Collector Tall Tax
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

July 27, 2026

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,866 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,738 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,407 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,029 Views
Don't Miss
નવસારી

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

By Atul RathodJuly 27, 20260

દક્ષિણ ગુજરાતમાં આવેલા વિનાશક પૂરના કારણે અનેક પરિવારોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. આવી મુશ્કેલ…

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.