Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

July 27, 2026

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»આદિવાસી સમાજને નથી ભૂલી સરકાર, વિદ્યાર્થીની શાળાએ જઈ શકે તેની ચિંતા કરી આપી મોટી ભેટ, જુઓ Video
નવસારી

આદિવાસી સમાજને નથી ભૂલી સરકાર, વિદ્યાર્થીની શાળાએ જઈ શકે તેની ચિંતા કરી આપી મોટી ભેટ, જુઓ Video

કેન્દ્ર સરકારના વિવિધ પ્રોજેક્ટ દ્વારા ચાલતા ઉદ્યોગો સીએસઆર ની કામગીરીમાં જોડાતા હોય છે જેમાં પેટ્રોનેટ એલ એન જી દહેજ ખાતે સૌથી મોટી એલ એન જી ઈમ્પોર્ટર રાષ્ટ્રીય કક્ષાની મોટી કંપની છે.  જે સી એસ આર દરમિયાન વિવિધ સમાજ સેવાના કાર્યો કરે છે. જેમાં નવસારી જિલ્લાની 3000થી વધુ આદિવાસી બાળાઓને સાયકલ આપવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે.
Atul RathodBy Atul RathodSeptember 20, 2024No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Distribution of bicycles to tribal girls in Navsari in presence of MP CR Patil
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

સમગ્ર જિલ્લામાંથી વિવિધ શાળાઓમાં ભણતી આદિવાસી વિદ્યાર્થીનીઓ શાળાએ જઈ શકે એના માટે સાયકલ વિતરણ કરવા માટે નો કાર્યક્રમ યોજાયો છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રના શક્તિ મંત્રી એવા સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે નવસારી જિલ્લાના ધારાસભ્યો અને એલ એન જી કંપનીના ડિરેક્ટરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

નવસારી જિલ્લા કલેકટર ડીડીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર જિલ્લામાંથી વિવિધ શાળાઓમાં ભણતી આદિવાસી વિદ્યાર્થીઓને કાર્યક્રમ આપવામાં આવી હતી અને સાયકલ વિતરણ કરવામાં આવી છે.

આદિવાસી બાળાઓનો ડ્રોપ આઉટ રેસીયો ઘટાડવા માટે સાયકલ વિતરણ…

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા. ત્યારે ગ્રામ્ય વિસ્તારની બાળાઓને શાળાએ જવા માટે સાયકલો વિતરણનો પ્રોજેક્ટ કર્યો હતો. એ પ્રોજેક્ટને આગળ વધારવા માટે સી આર પાટીલે પણ ભગીરથ કાર્યરી શરૂઆત કરી છે જેમાં એલ એન જી કંપની ના સી એસ આર ફંડ માંથી સાયકલ વિતરણ નું કાર્યક્રમ આવ્યો જેમાંથી શિક્ષણને વ્યાપ મળી શકે અને વેગ મળી શકે તેઓ શુભ આશય છે. ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ ઘણી ઘણી આગળ આવી શકે તેના માટેનું મહત્વનો પ્રયોગ તમે મારી રહ્યો છે હજુ પણ વધુ વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.

મહત્વના મુદ્દાઓ..

  • વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આદિવાસી વિદ્યાર્થીનીઓને સાયકલ આપવાની શરૂઆત કરી હતી જેને હું આગળ વધારવા માંગુ છું જેનાથી ટોપ રેસીઓ જેનાથી ડ્રોપ આઉટ રેસીયો ઓછો કરી શકાય.
  • ગુજરાતમાં સૌથી વધુ બ્લડ ડોનેશન કેમ્પો થાય છે ગુજરાત માટે ગૌરવની વાત છે અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાએ કરી બતાવ્યું છે..
  • બાળકો કુપોષિત હોય એ સમાજ માટે કલંક કહેવાય ભારતીય જનતા પાર્ટી એ પોતાના સહયોગીઓ સાથે મળીને 3 લાખ બાળકોને કુપોષણ માંથી મુક્ત કરાવ્યા છે એ પણ ગર્વની વાત છે.
  • દક્ષિણ ગુજરાતમાં આટલો બધો વરસાદ પડતો હોવા છતાં પીવાના પાણીની સમસ્યા એ દુઃખદ વાત છે. પાણીના સંગ્રહ માટે કેન્દ્ર સરકારે મોટો પ્રોજેક્ટ હાથ ભરવા તરફ આગળ વધી રહી છે. પાણીનો વ્યય ન થાય એના માટેના દીકરીઓને સંકલ્પ લેવડાવ્યા હતા.
BJP CR Patil Navsari
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

July 27, 2026

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,866 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,738 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,407 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,029 Views
Don't Miss
નવસારી

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

By Atul RathodJuly 27, 20260

દક્ષિણ ગુજરાતમાં આવેલા વિનાશક પૂરના કારણે અનેક પરિવારોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. આવી મુશ્કેલ…

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.