Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026

હવે તમે નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની પાળી પર નહીં બેસી શકો! પાળી પર લગાવાઈ લોખંડની ગ્રીલ, લોકોમાં નિરાશા

May 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»વીડિયો»ગેરકાયદે વ્યાપાર કરતા માફિયાઓ સામે પોલીસ લાલધૂમ, નવસારી જિલ્લામાં પરવાનગી અને સેફટી વગર વહન કરાતું જવલનશીલ પ્રવાહી ઝડપાયું
વીડિયો

ગેરકાયદે વ્યાપાર કરતા માફિયાઓ સામે પોલીસ લાલધૂમ, નવસારી જિલ્લામાં પરવાનગી અને સેફટી વગર વહન કરાતું જવલનશીલ પ્રવાહી ઝડપાયું

નવસારી જિલ્લાના ગણદેવા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે 500 લીટર જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. રાજસ્થાન નિવાસી દિપકભાઈ મોહનલાલ બોલીવાલ પરવાનગી વિના આ પદાર્થનું સંગ્રહ અને વેચાણ કરતા ઝડપાયા.
Atul RathodBy Atul RathodMarch 21, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારી જિલ્લાના ગણદેવા વિસ્તારમાં એક દુકાનમાં ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પ્રવાહી રાખવામાં આવી રહી હોવાના સમાચાર મળ્યા હતા. આ બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર રેડ કરી, 500 લીટર થીનર તથા ટર્પેન્ટાઇન પ્રવાહીનો જથ્થો, જેની કિંમત લગભગ રૂ. 27,900 છે, ઝડપી પાડ્યો.

નવસારી એસપી દ્વારા એલસીબીના સિનિયર પીઆઈ વી.જે. જાડેજાને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. 19 માર્ચના રોજ હેડ કોન્સ્ટેબલ નયકુમાર હનુભા અને પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ રાજાભાઈને મળેલી બાતમીના આધારે આ કામગીરી હાથ ધરવામાં આવી.

બાતમી અનુસાર, ગણદેવા ગામના લીમડા ચોક વિસ્તારમાં દિપકભાઈ મોહનલાલ બોલીવાલ નામના વેપારી ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પદાર્થ વેચાણ માટે સંગ્રહ કરી રહ્યા હતા. રેડ દરમિયાન તેમણે કોઈ પણ પ્રકારની પરમિશન કે ફાયર સેફ્ટી સાધનો વિના આ સામાનનો જથ્થો રાખેલો હોવાનું બહાર આવ્યું.

પોલીસે દિપકભાઈ મોહનલાલ બોલીવાલને, જેમનું મૂળ નિવાસ રાજસ્થાન છે, જ્વલનશીલ પ્રવાહીના 500 લીટરના ગેરકાયદેસર જથ્થા સાથે પકડી પાડ્યા છે. વધુ તપાસ અને આરોપીના રીમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

gujarat police Navsari Navsari police
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026

હવે તમે નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની પાળી પર નહીં બેસી શકો! પાળી પર લગાવાઈ લોખંડની ગ્રીલ, લોકોમાં નિરાશા

May 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,864 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,735 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,403 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,022 Views
Don't Miss
નવસારી

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

By Atul RathodJune 3, 20260

પ્રેમ એ માનવીય સંવેદનાઓનું ઘટક છે. પ્રેમ સંબંધો એ સામાજિક તાણા-વાણા અને ઉદવેગો સાથે જોડાયેલા…

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026

હવે તમે નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની પાળી પર નહીં બેસી શકો! પાળી પર લગાવાઈ લોખંડની ગ્રીલ, લોકોમાં નિરાશા

May 28, 2026

નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે અશોકભાઈ ધોરાજીયા સહીત જાણો કોને કઈ ખુરશી મળી? હોદ્દેદારોના નામ જાહેર

May 26, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.