Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

April 16, 2026

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»નવસારીમાં વારંવાર આવતા પૂરનો ઉકેલ શું? જાણો સરકાર પાસે કેવો છે પૂર રક્ષા સામે એક્શન પ્લાન
નવસારી

નવસારીમાં વારંવાર આવતા પૂરનો ઉકેલ શું? જાણો સરકાર પાસે કેવો છે પૂર રક્ષા સામે એક્શન પ્લાન

નવસારી શહેરને પૂરથી બચાવવું લોઢાના ચણા ચાવવા સમાન છે. કારણકે જો નવસારી તરફના વિસ્તારને પૂરથી બચાવવા માટે પાળા બનાવવામાં આવે તો પૂર્ણાને પેલે પાર કસબા, તવડી વિસ્તારમાં પાણી ભરાઈ જવાની શક્યતાઓ રહે છે બંને તરફ પાળા બનાવવામાં આવે તો સરકારે 500 કરોડથી વધુનો ખર્ચ કરવો પડે.
Atul RathodBy Atul RathodSeptember 10, 2024No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
floods problem Navsari Know action plan government has against protection
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારીમાં 2024 ના ચોમાસા દરમ્યાન 4 વાર પૂર ની સ્થિતિ સર્જાઇ ત્યારે હવે લોકો વિચારી એ રહ્યા છે કે વારંવાર આવતા આ પૂરનો આખરે કોઈક તો ઉકેલ હશે.

વિરાવળ ટાઇડલ ડેમ શહેર માટે જોખમી ?

બીલીમોરા શહેરમાં થી પસાર થતી અંબિકા અને કાવેરી નદીના મિલન સ્થળે ટાઈડલ ડેમ બનાવવામાં આવ્યો છે . વાઘરેચ ટાઈટલ ડેમના કારણે આજુબાજુના બનાવેલા પાળા માંથી પાણી બીલીમોરા શહેરમાં આવી જાય છે.  જેના કારણે બીલીમોરા શહેરના દક્ષિણ વિસ્તારમાં પાણી ભરવાની શરૂઆત થાય છે, અને ઓસરતા પણ વાર લાગે છે.

ગણદેવી તાલુકાના લોકો માટે બનાવવામાં આવેલો વાઘરેજ તેમ દર વર્ષે પૂરના પાણીને શહેરમાં ધકેલે છે એવી જ સ્થિતિ નવસારીમાં ન થાય તો નવાઈ નહીં. કારણ કે પૂર્ણાના પુર 23 ફૂટ ભયજનક સપાટી વટાવ્યા બાદ નવસારી સેના અલગ અલગ વિસ્તારોમાં પ્રવેશતા હોય છે તેવા સમયે જો પાણી વધુ અવરોધશે તો નવસારી શહેરમાં પાણી વધુ ભરાશે.

પૂર્ણાને પાળા રોકી શકશે ??

23 ફૂટ ભયજનક સપાટી ધરાવતી પૂર્ણા નદી પોતાના ભયજનક સપાટી પર પહોંચ્યા બાદ નવસારી શહેરને ધમરોડવાનું શરૂ કરે છે. સૌપ્રથમ પાણી ભરાવાની શરૂઆત ભેંસત ખાડા વિસ્તારથી શરૂ થાય છે, અને ત્યારબાદ સમગ્ર નવસારી શહેરમાં પ્રવેશે છે અને નવસારી શહેરના 40% વિસ્તારને ભાનમાં લઈ લે છે. તેવા સમયે બનાવવામાં આવેલા પાળા કેટલા ટક્કર જીલી શકે એમાં પણ માટી પુરાણ વાળા પાળા તો કોઈપણ સંજોગોમાં ટકી શકે તેમ નથી પથ્થરની વોલ બનાવવામાં આવે તો પણ ધોવાઈ જવાની શક્યતાઓ વધુ રહેલી છે.

પૂર રક્ષા સામે એક્શન પ્લાન શું ?

નવસારી શહેરને પૂર્વ થી બચાવવું ખૂબ અઘરું છે કારણ કે ડ્રેજીંગ કરવામાં આવે તો દરિયાના લેવલથી ઊંડું કરવામાં આવે તો પણ પાણી ભરાઈ રહેવાની શક્યતાઓ છે અને અમાસ અને પૂનમની ભરતીઓ તો નવસારી શહેરમાં થી પસાર થતી પૂર્ણા નદીમાં વારંવાર સપાટી વધારી દે છે.

મોટાભાગના પુર અમાસ અને પૂનમની ભરતી ના આજુબાજુના સમયમાં વરસાદ પડે ત્યારે જ આવતા હોય છે તેવા સમયે અમાસ અને પૂનમ નવસારી શહેર માટે ખતરા ની ઘંટી સમાન છે. નવસારી શહેરને પૂર્વ થી બચાવવા માટે પહેલા તો પૂર્ણ નદીના પટને ડ્રેજીંગ કરવામાં આવે અને નીકળેલી માટી બંને તરફ ઉત્તર અને દક્ષિણ બંને તરફ પાળા બનાવવામાં આવે અને એની સાથે પાળા પર પથ્થરની અથવા તો સિમેન્ટની ભરાઈ કરવામાં આવે એ પણ યોગ્ય ઊંચાઈ અને અત્યાર સુધી આવેલા પૂરને ધ્યાનમાં રાખીને ડ્રેનેજ વિભાગ દ્વારા ડિઝાઇન કરવામાં આવે. સાથે આજુબાજુના ગામો કે જ્યાં વારંવાર પાણી આવે છે એ વિસ્તારના લોકોની સલાહ મુજબ ઊંચાઈ અને પહોળાઈ રાખવામાં આવે તો નવસારી શહેરને પૂર્વથી બચાવી શકાય નહીં તો પૂરથી ટેવાઈ જવું પડશે એ વાતમાં નવાઈ નથી.

Gujarat Governmen Flood Protection Heavy Rain Monsoon Navsari Flood Navsari Rain ​​Purna River
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

April 16, 2026

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,835 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,718 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,370 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,002 Views
Don't Miss
નવસારી

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

By Atul RathodApril 16, 20260

સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં…

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026

બોલો… નવસારી મહાનગર પાલિકામાં ટિકિટ માટે પરિવારોના પરિવારો ઉમટ્યા, હવે કામવાળી બાઈ જ બાકી રહી ગઈ !!!

April 4, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.