Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

April 16, 2026

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»વીડિયો»અરે આ તળાવ કોને આપી દીધા ! નવસારી કલેકટર કચેરી ખાતે જલાલપોરના સરપંચો અને ગ્રામજનોનો વિરોધ, જુઓ Video
વીડિયો

અરે આ તળાવ કોને આપી દીધા ! નવસારી કલેકટર કચેરી ખાતે જલાલપોરના સરપંચો અને ગ્રામજનોનો વિરોધ, જુઓ Video

જલાલપોરમાં પીવાના પાણીની તંગી વચ્ચે મત્સ્ય ઉછેરથી પાણી દૂષિત થવાની ભીતિ છે, જે ગ્રામજનોના આરોગ્ય માટે હાનિકારક બની શકે છે. ગ્રામજનોની માગણી છે કે આ ફાળવણી રદ કરવામાં આવે અને તળાવો પંચાયતને પરત આપવામાં આવે.
Atul RathodBy Atul RathodApril 4, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

કરાખત પરુજણ, માંગરોળ, પરસોલી, ભીનાર, ભાઠા, ટુંડા મગોબ, નિમળાઈ, દાંતી, ઉભરાટ, દીપલા, વાંસી, બોરસી, માછીવાડ, સીમળગામ અને દેલવાડા ગામોમાં તળાવો મત્સ્ય ઉછેર માટે ફાળવાયા હોવાનો મુદ્દો ગરમાયો છે. પંચાયતની પરવાનગી વગર મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા ફાળવાયેલા તળાવો અંગે ગ્રામજનો અને સરપંચોએ તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે.

સંબંધિત ગામોમાં પીવાના પાણીની ગંભીર તંગી છે. સરકારે આ ગામોને “No Source Village” જાહેર કર્યા છે, છતાં પંચાયતની મંજૂરી વિના મત્સ્ય ઉછેર ફાળવવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતો દ્વારા પોતાના ખર્ચે બોર બનાવવામાં આવ્યા હતા અને તળાવોમાં મીઠા પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. પરંતુ, મત્સ્ય ઉછેરથી પાણી દૂષિત થવાની ભીતિ છે, જે ગ્રામજનોના આરોગ્ય માટે હાનિકારક બની શકે છે.

ગ્રામજનોના આક્ષેપ:
1️⃣ પંચાયતની પરવાનગી વગર મત્સ્ય ઉછેર ફાળવાયો.
2️⃣ તળાવો ગ્રામજનો માટે પીવાના પાણીનો સ્ત્રોત છે, તેને અનધિકૃત રીતે ફાળવવામાં આવ્યા.
3️⃣ ઉનાળામાં પાણીનો ગંભીર અભાવ થાય છે, મત્સ્ય ઉછેરથી સ્થિતિ વધુ વિકટ બનશે.

ગ્રામજનોની માગ:
✔️ તત્કાલ ફાળવણી રદ કરવામાં આવે.
✔️ તળાવો પંચાયત હસ્તક પરત આપવામાં આવે.
✔️ ભવિષ્યમાં ગ્રામ પંચાયતની મંજૂરી ફરજિયાત બનાવાય.

Collector Gujarat jalalpore police Navsari Navsari Collector
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

April 16, 2026

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,834 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,718 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,370 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,002 Views
Don't Miss
નવસારી

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

By Atul RathodApril 16, 20260

સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં…

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026

બોલો… નવસારી મહાનગર પાલિકામાં ટિકિટ માટે પરિવારોના પરિવારો ઉમટ્યા, હવે કામવાળી બાઈ જ બાકી રહી ગઈ !!!

April 4, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.