Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026

હવે તમે નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની પાળી પર નહીં બેસી શકો! પાળી પર લગાવાઈ લોખંડની ગ્રીલ, લોકોમાં નિરાશા

May 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»વીડિયો»Navsari : પહેલા દીપડાનો અકસ્માત થયો, પછી યુવતી પર હુમલો કર્યો, જુઓ નસીલપોરમાં બનેલી ઘટનાનો વીડિયો
વીડિયો

Navsari : પહેલા દીપડાનો અકસ્માત થયો, પછી યુવતી પર હુમલો કર્યો, જુઓ નસીલપોરમાં બનેલી ઘટનાનો વીડિયો

અવાર નવાર નવસારી સહિતના વિસ્તારોમાં દીપડો દેખાવાની ઘટના બનતી રહે છે. નવસારીના નસીલપોર ગામે ફરી વાર દીપડાનો આતંક જોવા મળ્યો હતો. પરંતુ આ વખતે દીપડો ખુદ ઈજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે.
Atul RathodBy Atul RathodSeptember 20, 2024Updated:September 20, 2024No Comments1 Min Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારી બારડોલી રોડ પર નસીલપોર ગામે રસ્તો ક્રોસ કરતા દીપડો કાર સાથે અથડાયો. ત્યાર બાદ અકસ્માતમાં ઘાયલ દીપડો રસ્તા પર પડી રહેતા લોક ટોળું ભેગું થયુ. દરમિયાન અચાનક દીપડાએ સ્વસ્થતા કેળવી લોકો પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો.

દીપડો નસીલપોર ખાતે ઇમ્તિયાઝ રાવતના ઘરમાં ઘૂસવા જતા બાઈક સાથે પણ અથડાયો. રાવત પરિવારે સમય સૂચકતા વાપરી ઘરના બારણા બંધ કર્યું. ઈમ્તિયાઝ રાવત સાથે ગામની જીનલ પટેલ પણ દીપડાથી બચવા ભાગી હતી. આ સમગ્ર ઘટના દરમ્યાન જીનલના પગમાં ઈજા થતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ.

leopard attacked on girl in Navsari Nasilpore village

ઘર આંગણામાં મૂકેલી બાઈક સાથે અથડાયા બાદ દીપડો ઘરના વાડામાંથી શેરડીના ખેતરમાં ભાગી છુટ્યો. ઘટનાની જાણ વન વિભાગને કરાતા RFO સહિત વનકર્મીઓ તેમજ વાઇલ્ડ લાઇફ NGO ના સભ્યો દીપડાને શોધવા નસીલપોર ગામે પહોંચ્યા. રહેણાંક વિસ્તારમાં દીપડો આવી જતા અને તેના દ્વારા એટેક કરાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.

 

Leopard Nasilpore village Navsari Wild Animal
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026

હવે તમે નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની પાળી પર નહીં બેસી શકો! પાળી પર લગાવાઈ લોખંડની ગ્રીલ, લોકોમાં નિરાશા

May 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,864 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,735 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,403 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,022 Views
Don't Miss
નવસારી

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

By Atul RathodJune 3, 20260

પ્રેમ એ માનવીય સંવેદનાઓનું ઘટક છે. પ્રેમ સંબંધો એ સામાજિક તાણા-વાણા અને ઉદવેગો સાથે જોડાયેલા…

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026

હવે તમે નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની પાળી પર નહીં બેસી શકો! પાળી પર લગાવાઈ લોખંડની ગ્રીલ, લોકોમાં નિરાશા

May 28, 2026

નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે અશોકભાઈ ધોરાજીયા સહીત જાણો કોને કઈ ખુરશી મળી? હોદ્દેદારોના નામ જાહેર

May 26, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.