Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

July 27, 2026

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»નવસારી મહાનગરપાલિકા બનતા જ રાજકારણ ગરમાયું ! મહાનગરના નવા પ્રમુખ અને મેયર કોણ? જાણો સંભવિત નામ
નવસારી

નવસારી મહાનગરપાલિકા બનતા જ રાજકારણ ગરમાયું ! મહાનગરના નવા પ્રમુખ અને મેયર કોણ? જાણો સંભવિત નામ

લાંબા અંતરાલ બાદ ગુજરાત સરકારે 9 શહેરોને મહાનગરપાલિકા નો દરજ્જો આપ્યો છે અને મ્યુનિસિપલ કમિશનરો ડેપ્યુટી કમિશનરો તથા વહીવટદારો નિમણૂક કરી દેવામાં આવ્યા છે અને નજીકના ભવિષ્યમાં ચૂંટણીઓ યોજાઈ ત્યાં સુધી વહીવટદારો મહાનગરપાલિકાની કામગીરી પર નજર રાખશે.
Atul RathodBy Atul RathodJanuary 2, 2025Updated:January 2, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Navsari became municipal corporation bjp politics city present mayor name
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારી શહેરમાં નવું સીમાંકન શરૂ થશે જેના કારણે નવી વોર્ડ રચના અને એના આધાર પર ચૂંટણીઓ પણ યોજવામાં આવશે જેને લઈને નવસારી શહેરનું રાજકારણ ગરમાયું છે નવસારી શહેરમાં હાલમાં જ શહેર પ્રમુખની ઘોષણા કરવામાં આવી છે એ મહાનગર પ્રમુખ તરીકે કામ કરશે કે પછી હટાવી દેવામાં આવશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે.

અઠવાડિયા પહેલા જાહેર થયેલા નગરપાલિકા પ્રમુખ નું શું થઈ શકે ?

નવસારી નગર પ્રમુખ તરીકે એક અઠવાડિયા પહેલા વિજય ભટ્ટના નામની ઘોષણા કરવામાં આવી હતી શહેર પ્રમુખ તરીકે હજુ એક સપ્તાહ પૂર્ણ થયો નથી. ત્યાં જ મહાનગરપાલિકાનું માળખું મળતા મહાનગર પ્રમુખ તરીકે નવા આવશે કે પછી જુના જ શહેર પ્રમુખને ચલાવવામાં આવશે તે બાબતને લઈને નવસારી શહેરમાં ચર્ચા જાગી છે અને રાજકારણ પણ ઘરમાં છે આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવસારી શહેર પ્રમુખને હટાવીને મહાનગર પ્રમુખ તરીકે નવા ચહેરાની નિયુક્તિ કરવામાં આવશે એવી વાતો વહેતી થઈ છે.

નવા વોર્ડ સીમાંકનનું માળખું કેવું હોઈ શકે ?

મહાનગરપાલિકાની જાહેરાતની સાથે નવા વોર્ડનું સીમાંકન કરવા માટેની તૈયારીઓ નવસારી મહાનગરપાલિકાના વહીવટદાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ખાસ કરીને નગરપાલિકા વખતે 13 વોર્ડ હતા જેમાંથી વધારીને હવે નવા વિસ્તારોમાં સમાવિષ્ટ કરવામાં આવશે અને એક વોર્ડ દીઠ ૨૫ હજારથી વધુ વસ્તીને વણી લેવામાં આવશે.

વસ્તીના આધાર પર રિઝર્વેશન નક્કી થશે..

મહાનગરપાલિકાની જાહેરાત થતા ની સાથે જ રાજકારણ ગરમાયું છે અને એની સાથે મહાનગરપાલિકામાં ટિકિટ મેળવવા માટે પણ પડા પડી શરૂ થઈ ચૂકી છે ટિકિટ મેળવવા માટે પણ ચોકઠા ગોઠવાઈ રહ્યા છે એમાં ખાસ કરીને જાતીય વસ્તીના આધાર પર રિઝર્વેશન નક્કી થતું હોય છે એસસી એસટી ઓબીસી અને જનરલ કેટેગરી એમ ચાર રિઝર્વેશન રાખવામાં આવતા હોય છે સાથે મહિલા ઓ માટે રિઝર્વેશન પણ રાખવામાં આવે છે જે મહત્વનો મુદ્દો છે. પાલિકામાં ટિકિટ મેળવવા માટે હમણાંથી જોડ તોડ ગટ જોડ ની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે.

મેયર તરીકે કોણ આવી શકે તેવી શક્યતાઓ?

નવસારી મહાનગરપાલિકામાં વહીવટદાર અને મ્યુનિસિપલ કમિશનર આવી ચૂક્યા છે હવે ચૂંટણી માટેની તૈયારીઓ અને રોડ મેપ શરૂ થઈ ચૂક્યા છે. ત્યારે રાજકારણમાં ઘરમાંટો આવતાની સાથે જ મેયર કોણ બની શકે તેવા મજબૂત માથાની આંતરિક ખોજ વિવિધ ગુટો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

નવસારી મહાનગરપાલિકામાં મેયર તરીકેના દાવેદારો..

ભુરાલાલ શાહ, પિયુષભાઈ દેસાઈ, કનક બારોટ, અશોક ધોરાજીયા, અશોક ગજેરા, પ્રેમચંદ લાલવાણી, મુકેશ અગ્રવાલ, જિગીશ શાહ, પરેશ કાસુન્દ્રા, ભરત સુખડિયા, મધુ કથીરિયા, શીતલ સોની, હેમાબેન ચૌહાણ, સીરીશ ભટ્ટ, જગદીશ મોદી, સુરેશ મકવાણા, સુરેશ શેઠ

Bhajap NAVSARI CITY Navsari Mayor Navsari Municipal Corporation Navsari President
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

July 27, 2026

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,866 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,738 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,407 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,029 Views
Don't Miss
નવસારી

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

By Atul RathodJuly 27, 20260

દક્ષિણ ગુજરાતમાં આવેલા વિનાશક પૂરના કારણે અનેક પરિવારોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. આવી મુશ્કેલ…

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.