Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

April 16, 2026

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»બીલીમોરામાં બાળ દિવસએ દોહરું હત્યાકાંડ: સપનામાં આદેશ મળ્યાનો મહિલાનો દાવો, બે દીકરાનું ગળું દબાવીને હત્યા
નવસારી

બીલીમોરામાં બાળ દિવસએ દોહરું હત્યાકાંડ: સપનામાં આદેશ મળ્યાનો મહિલાનો દાવો, બે દીકરાનું ગળું દબાવીને હત્યા

નવસારી જિલ્લાના બીલીમોરામાં બાળ દિવસના દિવસે ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. દેવસર વિસ્તારમાં રહેલી મહિલાએ સપનામાં અવાજો સંભળાયા હોવાનો દાવો કરી પોતાના બે નાનાં દીકરાઓનું ગળું દબાવીને હત્યા કરી દીધી.
Atul RathodBy Atul RathodNovember 14, 2025Updated:November 14, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

દેશ આજે બાળ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે નવસારી જિલ્લાના બીલીમોરામાં હૃદય હચમચાવી નાખે એવો દોહરું હત્યાકાંડ સામે આવ્યું છે. બીલીમોરાના દેવસર વિસ્તારમાં રહેતી એક મહિલાએ મધરાતે પોતાના બે નાનાં દીકરાઓનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યા હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. મહિલાનું કહેવું છે કે તેને સપનામાં “બાળકોને મારી નાખ” એવો આદેશ મળ્યો હતો.

પોલીસને પ્રાપ્ત વિગતો મુજબ, આરોપી સુનિતા શર્માના પતિને ટાઇફોઇડ હોવાથી તે છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે. ગઇકાલે મોડી રાત્રે ઘરે માત્ર સાસરો અને બે બાળકો જ હતા. એ દરમિયાન મહિલાએ તેના સાત વર્ષીય પુત્ર હર્ષ અને ચાર વર્ષીય દેવનું ગળું દબાવીને મોત નિપજાવ્યા.

આ પછી મહિલાએ તેના સસરા ઇન્દ્રપાલ શર્મા પર પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સસરા ઘરમાંથી ભાગી છૂટતા તેમનો જીવ બચ્યો. તેઓએ બૂમાબૂમ કરતા પડોશીઓ એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

Gujarat Navsari
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

April 16, 2026

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,834 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,718 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,370 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,002 Views
Don't Miss
નવસારી

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

By Atul RathodApril 16, 20260

સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં…

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026

બોલો… નવસારી મહાનગર પાલિકામાં ટિકિટ માટે પરિવારોના પરિવારો ઉમટ્યા, હવે કામવાળી બાઈ જ બાકી રહી ગઈ !!!

April 4, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.