Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

April 16, 2026

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»સારી કામગીરી કેવી રીતે ભુલાય, નવસારીમાં વિસર્જન બાદ અડધી રાત્રે તાત્કાલિક તંત્ર સફાઈ કામગીરીમાં જોતરાયું, જુઓ Photos
નવસારી

સારી કામગીરી કેવી રીતે ભુલાય, નવસારીમાં વિસર્જન બાદ અડધી રાત્રે તાત્કાલિક તંત્ર સફાઈ કામગીરીમાં જોતરાયું, જુઓ Photos

સમગ્ર નવસારી જિલ્લામાં ગણેશ વિસર્જનનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. નવસારી શહેરમાં કુલ 40 થી વધુ જેટલા ઓવારાઓ પર ગણેશ વિસર્જન કરવામાં આવ્યું. જ્યારે વિસર્જનની પૂર્ણાઓથી થતા જ અડધી રાત્રે પણ તંત્ર સફાઈ કામગીરીમાં જોતરાયું હતું. એ દરમિયાન સામાજિક આગેવાનોએ આ સફાઈ કર્મચારીઓનું સન્માન કર્યું.
Atul RathodBy Atul RathodSeptember 18, 2024No Comments1 Min Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
સમગ્ર નવસારી જિલ્લામાં ઠેર ઠેર ગણેશ વિસર્જન ધામધૂમ અને રંગેચંગે ઉજવવામાં આવ્યું. આ સમગ્ર વિસર્જન દરમિયાન લોકો આસ્થા સાથે બાપાની વિસર્જન યાત્રામાં જોડાયા હતા.
ઢોલ નગારા ડીજે અને ફટાકડા સહિત અનેક રીતે આ સમગ્ર વિસર્જનના પર્વનો આનંદ ભક્તજનોએ માણ્યો હતો. નવસારીમાં 4,000 થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું.
તંત્ર દ્વારા આ તમામ વિસર્જન લઈને પહેલા જ પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. ક્યારે વિસર્જન દરમિયાન ફટાકડા સહિતના વિવિધ સામગ્રીને કારણે કચરો પણ સર્જાયો હતો. બાપાની ભક્તિમાં સમગ્ર નવસારી શહેર લીન થયું હતું.
ત્યારે અડધી રાત્રે તંત્ર દ્વારા સફાઈ કામગીરી તાત્કાલિક પણે હાથ ધરવામાં આવી હતી. હાલમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા હી સેવાની જે શરૂઆત કરવામાં આવી છે. તેનો ઉતાબ ઉદાહરણ અહીં તસવીરો સાથે સામે આવ્યું હતું.
ગણેશ વિસર્જન પૂર્ણ થતા અડધી રાત્રે પણ સફાઈ કર્મચારીઓ આ સફાઈ કામગીરીમાં જોતરાયા હતા અને નવસારી શહેરમાં જે વિવિધ કચરો ફેલાયો હતો તેને સફાઈ કરી નવસારીને ફરી સુંદર બનાવવાની કામગીરી કરી હતી. જેને લઈને આ સફાઈ કામગીરી કરનાર લોકોનું સમાજના આગેવાનો દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું.
Share
Facebook Twitter LinkedIn Pinterest Email
Ganesh Utsav Ganesh visarjan Navsari navsari palika
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

April 16, 2026

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,835 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,718 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,370 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,002 Views
Don't Miss
નવસારી

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

By Atul RathodApril 16, 20260

સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં…

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026

બોલો… નવસારી મહાનગર પાલિકામાં ટિકિટ માટે પરિવારોના પરિવારો ઉમટ્યા, હવે કામવાળી બાઈ જ બાકી રહી ગઈ !!!

April 4, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.