Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

July 27, 2026

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»વીડિયો»નવસારી મહાનગરપાલિકાનું નવું સીમાંકન જાહેર, મહિલાઓ માટે રિઝર્વેશન, જાણો કેટલા હશે વોર્ડ અને બેઠક ? જુઓ Video
વીડિયો

નવસારી મહાનગરપાલિકાનું નવું સીમાંકન જાહેર, મહિલાઓ માટે રિઝર્વેશન, જાણો કેટલા હશે વોર્ડ અને બેઠક ? જુઓ Video

Atul RathodBy Atul RathodJuly 16, 2025Updated:July 16, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારી: નવસારી મહાનગરપાલિકામાં નવો ધમધમાટ શરૂ થયો છે. મહાનગરપાલિકાના નવા સીમાંકન અંગેનો સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો છે. નવસારી મહાનગરપાલિકા હવે કુલ 13 વોર્ડમાં વિભાજિત થશે અને કુલ 52 કોર્પોરેટરની બેઠકો રહેશે.

નવી બેઠક વિતરણ મુજબ જુદી જુદી કેટેગરી માટે રિઝર્વેશનની રૂપરેખા પણ ઘોષિત કરવામાં આવી છે:

  • શિડ્યુલ કાસ્ટ (SC): કુલ 3 બેઠકો રિઝર્વ, જેમાંથી 1 બેઠક મહિલાઓ માટે અનામત.
  • શિડ્યુલ ટ્રાઈબ (ST): કુલ 8 બેઠકો અનામત, જેમાંથી 4 બેઠક મહિલાઓ માટે રિઝર્વ.
  • ઓબીસી (OBC): કુલ 14 બેઠકો માટે અનામત, જેમાંથી 7 બેઠક મહિલાઓ માટે રિઝર્વ.
  • જનરલ કેટેગરી: 27 બેઠકો, જેમાંથી 14 મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.

મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં દરેક વોર્ડના સીમાંકનની કામગીરી શરૂ કરવામાં આવશે. કમિશનર દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ કાર્ય માટે ટીમ તૈયાર કરવામાં આવી છે. મનપાના સૂત્રો જણાવે છે કે ડિસેમ્બર મહિનાના અંત સુધી તમામ વોર્ડનું સીમાંકન પૂર્ણ કરવામાં આવશે.

નવ નિર્મિત નવ મહાનગર પાલિકાઓના સીમાંકન માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મહિલા સશક્તિકરણ અને 50% મહિલા અનામત ના મુદ્દાને ઉજાગર કરતું જાહેરનામું બહાર પડ્યું છે. મહાનગરપાલિકાઓમાં 50% મહિલા અનામત થી નવું સીમાંકન કરવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. એસસી, એસટી અને ઓબીસી તમામ કેટેગરીઓમાં કુલ 50% મહિલા અનામતની રાજ્ય સરકારે મંજૂરી આપી છે. કુલ 52 બેઠકોમાંથી 26 બેઠકો મહિલા અનામત રાખવામાં આવી છે.

આ નવી વ્યવસ્થા નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે મહત્વપૂર્ણ મંચ તૈયાર કરશે. ચૂંટણીની તૈયારીને લઈને હવે નગરરાજકારણમાં પણ ધમધમાટ વધી ગયો છે.

Navsari Navsari Collector Navsari Municipal Commissioner Navsari Municipal Corporation
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

July 27, 2026

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,866 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,738 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,407 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,029 Views
Don't Miss
નવસારી

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

By Atul RathodJuly 27, 20260

દક્ષિણ ગુજરાતમાં આવેલા વિનાશક પૂરના કારણે અનેક પરિવારોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. આવી મુશ્કેલ…

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.