Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

April 16, 2026

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»જીવલેણ ! તમે ક્યારેય ટ્રેનના દરવાજા પાસે ઉભા રહી મુસાફરી નહીં કરો, હૈયુ કંપાવતી આ એક ઘટના જાણી લો
નવસારી

જીવલેણ ! તમે ક્યારેય ટ્રેનના દરવાજા પાસે ઉભા રહી મુસાફરી નહીં કરો, હૈયુ કંપાવતી આ એક ઘટના જાણી લો

કેટલાક અસામાજિક તત્વો ધંધા રોજગાર કરવાના બદલે ચોરી ચોપાટી અને લૂંટફાટ ધાડ જેવા ગુનાવાચીને પોતાનું પેટિયું રળતા હોય છે. એમાં પણ નાની મોટી ચોરી કરવા જતા સામેવાળાને મોટું નુકસાન કરી બેસતા હોય છે ખાસ કરીને લોટના ગુનામાં કેટલીકવાર હત્યાઓ પણ કરી નાખતા હોય છે. અને ગમખ્વાર ઘટનાઓ ઘટી જતી હોય છે અને સામેવાળાને મોટું નુકસાન થઈ જતું હોય છે. એવી જ ઘટના ઘટી છે નવસારીના વિજલપોર રેલવે ટ્રેક પર બની જ્યાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલા યુવાનના હાથમાંથી મોબાઇલ તફડાવવા જતા યુવાન નીચે ફટકાયો અને એક પગ કપાઈ ગયો એવી કરુણ ઘટનાએ યુવાનની જિંદગી બદતર બનાવી દીધી છે.
Atul RathodBy Atul RathodOctober 4, 2024No Comments3 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
teachers railway accident navsari police arrest accused
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ઘટના છે તારીખ 18 9 2024 ના રોજ કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનમાં સુરત ખાતેથી બેસી વલસાડ તરફ જતા અને ટ્રેનમાં ઘણી ભીડ હોવાના કારણે પોતાની પાસેની કોલેજ બેગ આગળના છાતીના ભાગે ભેળવી ટ્રેનના દરવાજામાં બેસી પોતાના મોબાઈલ પર વાત કરતા જતા હતા.

તે દરમિયાન ટ્રેન નવસારી વીજલપર ફાટક પાસે આવતા ટ્રેનના ટ્રેકની સાઈડમાં 20 થી 25 વર્ષના ઉંમરના એક ઇસમ ઉભો હોય તેણે ફરિયાદી રાજેશ ધંધુકિયા ના હાથમાંથી મોબાઇલ ખેંચવા જતા બેગના પટ્ટામાં તે ઈસમનો હાથ ફસાઈ જતા તેણે ખેંચી ટ્રેનમાંથી નીચે પાડી દઈ મોબાઈલ ફોન લઈને નાસી ગયા હતા.

ફરિયાદીનો ડાબો પગ ટ્રેન નીચે આવી જતા પંજાબ થતા ફરિયાદી રાજેશ ને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર આપવામાં આવી હતી અને વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ફોન સ્નેચિંગ તેમજ મનુષ્ય વધ કરવાની કોશિશ ના ગંભીર ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે.

આરોપીઓના નામો..

1.. વિકાસ મોહનસિંહ રાજપુત.. રૂમ નંબર ચાર સંતોષનગર મમતા ટોકીઝ પર્વત ગામ લીંબાત સુરત શહેર, મૂળ રહેવાસી નમસ્તા ગામ હનુમાન મંદિર ની બાજુમાં થાણા જિલ્લો સતના મધ્યપ્રદેશ…

2.. સુરજ ઉર્ફે કાલુ જેસવાલ રૂમ નંબર 134 ગીતા નગર ફુલપાડા કતારગામ જીઆઇડીસી મૂળ રહેવાસી યુપી…

બંને આરોપીઓ સીસીટીવીના આધારે ઝડપાયા…

વિકાસ અને સૂરજ બંને આરોપીઓ મનુષ્યવધ કરવાની કોશિશ ના ગુનામાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા છે પોલીસે વીજલપોર ફાટક નજીક આવેલા વિવિધ સીસીટીવી ફૂટેજ ખંગાળ્યા હતા અને જેના આધાર પર આરોપીઓની તપાસ હાથ ધરી હતી જેમાં બંને આરોપીઓ વિવિધ ઓળખો ના આધારે ઝડપાઈ ચુક્યા છે…

આરોપી વિકાસ ઉર્ફે કુન્નો રેલ્વેમાં ચોરીનો મૂળ ધંધો..

આરોપી નંબર એક વિકાસ રાજપુત છેલ્લા ઘણા વર્ષોથી રેલવેમાં ચોરી કરવાનો ઇતિહાસ ધરાવે છે સુરત વડોદરા ભરૂચ નવસારી વલસાડ જેવા વિસ્તારોમાં 25 જેટલા ગુનાઓને અત્યાર સુધી અંજામ આપી ચૂક્યો છે અને વિવિધ ગુનામાં પોલીસના હાથે પકડાય પણ ચૂક્યો છે.

10000 ના મોબાઈલ માટે આશાસ્પદ શિક્ષક યુવાનો પગ ગયો..

જ્ઞાન સહાયક યોજનામાં શિક્ષક તરીકે નોકરી માટે જઈ રહેલા રાજેશ ધંધુકિયાએ સપનામાં પણ નો વિચાર્યું હોય કે પોતાનો મોબાઇલ ચોરી કરવા આવશે અને ફંગો લઈને રેલવેના ટ્રેક પર પડશે અને પગ કપાઈ જશે સમગ્ર યુવાની દરમિયાન મહેનત કરીને પગભર થવા માટે નોકરી મેળવવા માટે નીકળ્યો હતો અને ત્યાં રસ્તામાં પગ કપાઈ જવાના કારણે યુવાનનું જીવન અંધારમય બની ગયું છે એક પગ ગુમાવવાનો વારો આવતા જાણે આબ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિમાં આવી ગયા છે

રેલ્વે ચોરીના ગુનામાં કુશળ ચોરો પોલીસના ધ્યાનમાં જ હોય છે.

મોટાભાગે રેલ્વે સ્ટેશન પર ચોરી થાય એટલે ખબર પડી જાય કે રેલવેમાં ચોરી કરનાર કોણ છે એમાં પણ મેટ્રો શહેરના રેલ્વે સ્ટેશન ઉપર ચોરી કરતી તોડકીઓ સક્રિય હોય છે એમાં વિવિધ ટોળકીઓના લોકો ચોરી કરવાના ધંધા સાથે સંકળાયેલા છે અન્ય કોઈ ધંધા કરવાના બદલે મોબાઈલ તપડંચી બેગ તપણચી અને નજર ચૂકવીને ટ્રેનમાં ચોરી કરવી જેવા ગુનાવા ચાલતા હોય છે એમાં પોલીસને પણ ખબર જ હોય છે કે કયો ચોર ક્યાંથી ચોરી કરે છે તેમનું મૂળ ઠેકાણું શું છે અને ક્યાં રહે છે તમામ વિગતો મોટેભાગે પોલીસને ખબર હોય છે.

સુરતમાં ગુના વધે એટલે વલસાડ અને સુરત તરફ પ્રયાણ કરતા રેલવે ચોરો…

રેલ્વે ચોરોની પોતાની અલગ મોર્ડસ એપ્રેન્ટી હોય છે જેમાં જે જિલ્લામાં અથવા જે વિસ્તારમાં ગુનાઓ વધી ગયા હોય અને ચોરીમાં પકડાઈ ચૂક્યા હોય એ વિસ્તાર છોડીને અન્ય જિલ્લાઓમાં ચોરી કરવા માટે જતા હોય છે નવસારીના આ ગુનામાં પણ સુરતમાં ગુનાઓ વધી જતા નવસારી વિસ્તારમાં ચોરી કરવા માટે ગાડી લઈને આવતા હોય છે અને તેવા સમયે આવી ઘટના ઘટી છે અને હવે બંને આરોપીઓ પોલીસના સકંજામાં આવી જાય છે.

crimenews Gujarat News Navsari Navsari police Railway News
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

April 16, 2026

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,835 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,718 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,370 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,002 Views
Don't Miss
નવસારી

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

By Atul RathodApril 16, 20260

સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં…

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026

બોલો… નવસારી મહાનગર પાલિકામાં ટિકિટ માટે પરિવારોના પરિવારો ઉમટ્યા, હવે કામવાળી બાઈ જ બાકી રહી ગઈ !!!

April 4, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.