Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

April 16, 2026

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»સુરત»Video : એક..બે નહી 30 લક્ઝરીયસ કારમાં સુરતીઓના સીનસપાટા, આવો કાફલો મંત્રીઓનો પણ ના હોય
સુરત

Video : એક..બે નહી 30 લક્ઝરીયસ કારમાં સુરતીઓના સીનસપાટા, આવો કાફલો મંત્રીઓનો પણ ના હોય

સુરતમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ લક્ઝરી કાર સાથે સ્ટંટબાજી કરતા વીડિયો વાયરલ થયો છે.
Atul RathodBy Atul RathodFebruary 10, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

સુરતના ઓલપાડ તાલુકાના કુંકણી ગામની ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓની વિદાય સમારંભ દરમિયાન જાહેરમાં કાયદાના લીરા ઉડાવવાના બનાવે ભારે ચર્ચા જગાવી છે. 30 જેટલી બીએમડબલ્યુ, મર્સિડિઝ અને સ્કોડા જેવી લક્ઝરી કાર સાથે વિદ્યાર્થીઓએ જાહેરમાં સ્ટંટબાજી કરી હતી, જેના વીડિયોએ સોશિયલ મીડિયા પર તહેલકા મચાવ્યો છે.

વિદ્યાર્થીઓ સ્કૂડાની ટોપ પર ચડી સ્ટંટ કરતા અને એકસાથે 30 જેટલી કાર રસ્તા પર દોડાવતા દેખાયા હતા. આ ઘટનાથી રસ્તા પર ચાલતા અન્ય વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ કાફલો ફાઉન્ટન હેડ સ્કૂલ સુધી પહોંચ્યો, જેમાં મોટી સંખ્યામાં લક્ઝરી કાર સામેલ હતી.

કાયદાકીય મંજૂરી વિના રસ્તા પર સર્જાયો વિપલવ

આ સમગ્ર ઘટના વિના કોઈ મંજૂરી થઈ હોવાની વાત સામે આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારની ગતિવિધિઓ માટે કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી. જો વાહન વ્યવહારના નિયમો તોડવામાં આવ્યા હશે તો તેના માટે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Janta Janardan Updates (@jantajanardan_news)

સ્કૂલનું નિવેદન

સ્કૂલના પ્રશાસનના મતે, વિદાય સમારંભ માટે તેઓએ માત્ર સ્કૂલ બસ મોકલી હતી, પરંતુ વિદ્યાર્થીઓએ પોતાની ગાડીઓનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું કે, “આ આયોજન સ્કૂલ દ્વારા કરાયું ન હતું, અને અમે કોઈપણ લક્ઝરી કાર સ્કૂલ કેમ્પસમાં પ્રવેશવા દીધી નહોતી.”

આ ઘટના સુરતમાં રોડ પર વાહન વ્યવહારના નિયમો અને જવાબદારી પર પ્રશ્નો ઉભા કરે છે, અને શહેરીજનોની સુરક્ષાની દિશામાં ગંભીર ચિંતાઓ પ્રગટ કરી છે.

Gujarat News Surat Surat Police Viral News Viral Video
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

April 16, 2026

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,835 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,718 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,370 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,002 Views
Don't Miss
નવસારી

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

By Atul RathodApril 16, 20260

સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં…

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026

બોલો… નવસારી મહાનગર પાલિકામાં ટિકિટ માટે પરિવારોના પરિવારો ઉમટ્યા, હવે કામવાળી બાઈ જ બાકી રહી ગઈ !!!

April 4, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.