Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026

હવે તમે નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની પાળી પર નહીં બેસી શકો! પાળી પર લગાવાઈ લોખંડની ગ્રીલ, લોકોમાં નિરાશા

May 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»ગણેશ ચતુર્થીમાં ધાર્મિક સદભાવનાનો સંદેશો આપતા ચોપદાર સ્ટ્રીટ જુના થાણાના યુવાનો
નવસારી

ગણેશ ચતુર્થીમાં ધાર્મિક સદભાવનાનો સંદેશો આપતા ચોપદાર સ્ટ્રીટ જુના થાણાના યુવાનો

ભારત દેશ એ ઉત્સવનો દેશ છે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ ઉત્સવો અને ઉત્સવો દરમિયાન ધાર્મિક ચૌહાણ સામાજિક સમરસતા જળવાઈ રહે એના માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે જેમાં ગણેશ ચતુર્થી પર્વ એ આઝાદીકાળથી લોકોમાં દેશ દાજ અને દેશ પ્રત્યે ભાવના જગાડવાનો અને સમાજમાં ધાર્મિક એકતાની સાથે સામાજિક એક રસ્તા જાળવવા માટે મહત્વનો ઉત્સવ માનવામાં આવે છે.
Atul RathodBy Atul RathodSeptember 17, 2024Updated:September 17, 2024No Comments1 Min Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Youth of Chopdar Street Juna Thana spreading the message of religious goodwill on Ganesh Chaturthi
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

દેશ અને દુનિયાના વિવિધ સંગઠનો ગણેશ ચતુર્થી દરમિયાન વિવિધ કાર્યક્રમો કરતા હોય છે અને ગણપતિ દાદાની આરાધના અને સેવા અર્ચના કરતા હોય છે.

નવસારી શહેરના ચોપદાર સ્ટ્રીટ જુના થાણા ના યુવાનો ગણેશ ચતુર્થી દરમિયાન સામાજિક સમરસતા અને એકતા નું સંદેશો આપે છે.

શું છે ચોપદાર સ્ટ્રીટ ના યુવાનોની સમરસતા ??

જુના ધાણાના આ મંડળના યુવાનો ભેગા થઈને ગણપતિદાદાની પ્રતિમા પ્રસ્થાપિત કરે છે પરંતુ મહત્વનું કામ 50% યુવાનો મુસ્લિમ સમાજમાંથી આવે છે અને મંડપ સજાવવાનું તથા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે મુસ્લિમ યુવાનો મહત્વની ભૂમિકા ભજવતા હોય છે તમામ પ્રકારના કાર્યક્રમમાં મુસ્લિમ યુવાનો ભાગ લે છે.

ચોપદાર સ્ટ્રીટ ગણેશ ચતુર્થી દરમિયાન મનોરંજન ના કાર્યક્રમો પણ કરે છે.

ચોપદાર સ્ટ્રીટના યુવાનો સામાજિક સમરસતાનો સંદેશો આપે છે જેમાં દસ દિવસ દરમિયાન લોકોને મનોરંજન પૂરું પાડે છે એમાં ભૂતનો પ્લોટ બનાવે છે અને લોકોને મનોરંજન કરાવે છે .


સમગ્ર નાટક સ્વરૂપે રજૂ થતો ભૂતના કાર્યક્રમમાં મુસ્લિમ અને હિન્દુ યુવાનો ભેગા મળીને કાર્યક્રમને પાર પાડે છે.

Ganesh Utsav Ganesh visarjan Navsari
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026

હવે તમે નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની પાળી પર નહીં બેસી શકો! પાળી પર લગાવાઈ લોખંડની ગ્રીલ, લોકોમાં નિરાશા

May 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,864 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,735 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,403 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,022 Views
Don't Miss
નવસારી

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

By Atul RathodJune 3, 20260

પ્રેમ એ માનવીય સંવેદનાઓનું ઘટક છે. પ્રેમ સંબંધો એ સામાજિક તાણા-વાણા અને ઉદવેગો સાથે જોડાયેલા…

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026

હવે તમે નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની પાળી પર નહીં બેસી શકો! પાળી પર લગાવાઈ લોખંડની ગ્રીલ, લોકોમાં નિરાશા

May 28, 2026

નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે અશોકભાઈ ધોરાજીયા સહીત જાણો કોને કઈ ખુરશી મળી? હોદ્દેદારોના નામ જાહેર

May 26, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.